નવગ્રહ શાંતિ ઉપાય
દરેક વ્યક્તિ ના જીવના માં કોઈ ને કોઈ તકલીફ હોય જ છે પણ તેમાં થી મુક્ત થવા માટે ના ઉપાય બધા પાસે હોતા નથી, તો આજે આપણે જીવન માં પ્રગતિ થાય અને ધરેલા કર્યો સિદ્ધ કરી શકીએ એના માટે જીવમાં અગત્ય ના ભાગ ભજવતા ભગવાન નવગ્રહ ના ઉપાયો વિષે થોડી માહિતી જાણીએ.
શાસ્ત્રો અને પુરાણો એવું કેવાય કે '' ગ્રહા રાજયમ પ્રયછંતી , ગ્રહા રાજયમ હરન્તિ ચ '' એટ્લે કે ગ્રહો ના પ્રભાવે સામાન્ય માણસ રાજ્ય શુખ ભોગવી સકે અને જો ગ્રહો અનુકુલ ના હોય તો રાજશાહી જીવન જીવતો વ્યક્તિ પણ એક રંક જેવો થય જાય છે.
તો આવા અશુભ ગ્રહો ના અશુભ ફળ ની નિવૃતિ અને શુભ ફળ ની પ્રાપ્તિ માટે બધા ગ્રહો ને પ્રશન્ન રાખવા માટે નવે ગ્રહો ની અથવા જે ગ્રહો અશુભ છે તેની શાંતિ અને શુભ ફળ ની પ્રાપ્તિ માટે જે ઉપાયો કરવા જોએ તે નીચે આપેલી લિન્ક માં છે તે લિન્ક થી સંપૂર્ણ માહિતી લઈ ને એનું અનુ શરણ કરી જીવન માં શુભ ફળ ની પ્રાપ્તિ કરીયે ...
નવગ્રહો ના શુભ ફળ ની પ્રાપ્તિ માટે ની પુસ્તક જોવા માટે અહિયાં ક્લિક કરો
જો આ માહિતી આપણે ઉપયોગી થય હોય તો બીજા ને જાણ કર્ષો ...