Divyesh Joshi

પુરાણ જ્ઞાન : 18 પુરાણ
લેબલ 18 પુરાણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 18 પુરાણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

श्रीकालिकाष्टकम्



*श्रीकालिकाष्टकम्* 


ध्यानम् । 


                 गलद्रक्तमुण्डावलीकण्ठमाला महोघोररावा सुदंष्ट्रा कराला । 
                विवस्त्रा श्मशानालया मुक्तकेशी महाकालकामाकुला कालिकेयम् ॥ १॥ 
                भुजेवामयुग्मे शिरोऽसिं दधाना वरं दक्षयुग्मेऽभयं वै तथैव ।
                सुमध्याऽपि तुङ्गस्तना भारनम्रा लसद्रक्तसृक्कद्वया सुस्मितास्या ॥ २॥ 
                शवद्वन्द्वकर्णावतंसा सुकेशी लसत्प्रेतपाणिं प्रयुक्तैककाञ्ची ।
                शवाकारमञ्चाधिरूढा शिवाभिश्- चतुर्दिक्षुशब्दायमानाऽभिरेजे ॥ ३॥ 


॥ अथ स्तुतिः ॥ 


विरञ्च्यादिदेवास्त्रयस्ते गुणास्त्रीन् समाराध्य कालीं प्रधाना बभूबुः ।
 अनादिं सुरादिं मखादिं भवादिं स्वरूपं त्वदीयं न विन्दन्ति देवाः ॥ १॥ 

जगन्मोहिनीयं तु वाग्वादिनीयं सुहृत्पोषिणीशत्रुसंहारणीयम् । 
वचस्तम्भनीयं किमुच्चाटनीयं स्वरूपं त्वदीयं न विन्दन्ति देवाः ॥ २॥ 

इयं स्वर्गदात्री पुनः कल्पवल्ली मनोजास्तु कामान् यथार्थं प्रकुर्यात् ।
 तथा ते कृतार्था भवन्तीति नित्यं स्वरूपं त्वदीयं न विन्दन्ति देवाः ॥ ३॥ 

सुरापानमत्ता सुभक्तानुरक्ता लसत्पूतचित्ते सदाविर्भवत्ते ।
 जपध्यानपूजासुधाधौतपङ्का स्वरूपं त्वदीयं न विन्दन्ति देवाः ॥ ४॥ 

चिदानन्दकन्दं हसन् मन्दमन्दं शरच्चन्द्रकोटिप्रभापुञ्जबिम्बम् ।
 मुनीनां कवीनां हृदि द्योतयन्तं स्वरूपं त्वदीयं न विन्दन्ति देवाः ॥ ५॥ 

महामेघकाली सुरक्तापि शुभ्रा कदाचिद् विचित्राकृतिर्योगमाया ।
 न बाला न वृद्धा न कामातुरापि स्वरूपं त्वदीयं न विन्दन्ति देवाः ॥ ६॥ 

क्षमस्वापराधं महागुप्तभावं मया लोकमध्ये प्रकाशिकृतं यत् । 
तव ध्यानपूतेन चापल्यभावात् स्वरूपं त्वदीयं न विन्दन्ति देवाः ॥ ७॥ 

यदि ध्यानयुक्तं पठेद् यो मनुष्यस्- तदा सर्वलोके विशालो भवेच्च ।
 गृहे चाष्टसिद्धिर्मृते चापि मुक्तिः स्वरूपं त्वदीयं न विन्दन्ति देवाः ॥ ८॥ 

॥ इति श्रीमच्छङ्कराचार्यविरचितं श्रीकालिकाष्टकं सम्पूर्णम् ॥

કર્મ ફળ

          
 પુરાણ જ્ઞાન

  ॐ卐 कर्म - भोग ॐ卐

==>      पूर्व जन्मों के कर्मों से ही हमें इस जन्म में माता - पिता , भाई - बहन ,
    पति - पत्नि , प्रेमी - प्रेमिका , मित्र - शत्रु , सगे - सम्बन्धी इत्यादि संसार के जितने भी रिश्ते नाते हैं ,
सब मिलते हैं । क्योंकि इन सबको हमें या तो कुछ देना होता है या इनसे कुछ लेना होता है ।
    

                      ==> सन्तान के रुप में कौन आता है ?


==> • वेसे ही सन्तान के रुप में हमारा कोई पूर्वजन्म का 'सम्बन्धी' ही आकर जन्म लेता है । 
   जिसे शास्त्रों में चार प्रकार से बताया गया है --
==>1.   *ऋणानुबन्ध  :-* पूर्व जन्म का कोई ऐसा जीव जिससे आपने ऋण लिया हो या उसका 
किसी भी प्रकार से धन नष्ट किया हो , वह आपके घर में सन्तान बनकर जन्म लेगा और आपका 
धन बीमारी में या व्यर्थ के कार्यों में तब तक नष्ट करेगा , जब तक उसका हिसाब पूरा ना हो जाये ।

==>2. •  *शत्रु पुत्र  :-* पूर्व जन्म का कोई दुश्मन आपसे बदला लेने के लिये आपके घर में सन्तान
      बनकर आयेगा और बड़ा होने पर माता - पिता से मारपीट , झगड़ा या उन्हें सारी जिन्दगी किसी 
       भी प्रकार से सताता ही रहेगा , हमेशा कड़वा बोलकर उनकी बेइज्जती करेगा व उन्हें दुःखी रखकर खुश होगा ।

==>3.  *उदासीन पुत्र  :-* इस प्रकार की सन्तान ना तो माता - पिता की सेवा करती है और ना
    ही कोई सुख देती है । बस , उनको उनके हाल पर मरने के लिए छोड़ देती है । विवाह होने 
      पर यह माता - पिता से अलग हो जाते हैं ।

==>4. • *सेवक पुत्र  :-* पूर्व जन्म में यदि आपने किसी की खूब सेवा की है तो वह अपनी की हुई सेवा का ऋण उतारने के लिए आपका पुत्र या पुत्री बनकर आता है और आपकी सेवा करता है । जो  बोया है , वही तो काटोगे । अपने माँ - बाप की सेवा की है तो ही आपकी औलाद बुढ़ापे में आपकी सेवा करेगी , वर्ना कोई पानी पिलाने वाला भी पास नहीं होगा ।

>>>• आप यह ना समझें कि यह सब बातें केवल मनुष्य पर ही लागू होती हैं । इन चार प्रकार में कोई सा भी जीव आ सकता है । जैसे आपने किसी गाय कि निःस्वार्थ भाव से सेवा की है तो वह भी पुत्र या पुत्री बनकर आ सकती है । यदि आपने गाय को स्वार्थ वश पालकर उसको दूध देना बन्द करने के पश्चात घर से निकाल दिया तो वह ऋणानुबन्ध पुत्र या पुत्री बनकर जन्म लेगी । यदि आपने किसी निरपराध जीव को सताया है तो वह आपके जीवन में शत्रु बनकर आयेगा और आपसे बदला लेगा ।

>>>• इसलिये जीवन में कभी किसी का बुरा ना करें । क्योंकि प्रकृति का नियम है कि आप जो भी करोगे , उसे वह आपको इस जन्म में या अगले जन्म में सौ गुना वापिस करके देगी । यदि आपने किसी को एक रुपया दिया है तो समझो आपके खाते में सौ रुपये जमा हो गये हैं । यदि आपने किसी का एक रुपया छीना है तो समझो आपकी जमा राशि से सौ रुपये निकल गये ।

>>>• ज़रा सोचिये , "आप कौन सा धन साथ लेकर आये थे और कितना साथ लेकर जाओगे ? जो चले गये , वो कितना सोना - चाँदी साथ ले गये ? मरने पर जो सोना - चाँदी , धन - दौलत बैंक में पड़ा रह गया , समझो वो व्यर्थ ही कमाया । औलाद अगर अच्छी और लायक है तो उसके लिए कुछ भी छोड़कर जाने की जरुरत नहीं है , खुद ही खा - कमा लेगी और औलाद अगर बिगड़ी या नालायक है तो उसके लिए जितना मर्ज़ी धन छोड़कर जाओ , वह चंद दिनों में सब बरबाद करके ही चैन लेगी ।"

>>>•  मैं , मेरा , तेरा और सारा धन यहीं का यहीं धरा रह जायेगा , कुछ भी साथ नहीं जायेगा । साथ यदि कुछ जायेगा भी तो सिर्फ *नेकियाँ* ही साथ जायेंगी । इसलिए जितना हो सके *नेकी* करो *सतकर्म* करो ।

અઢાર પુરાણો

અઢાર પુરાણો ની માહિતી 

ભારતીય સનાતન ધર્મ માં પુરાણો નું ખૂબ મહત્વ છે .. હિન્દુ ધર્મ માં મુખ્ય અઢાર (18) પુરાણો ગણવામાં આવે છે .

આ પુરાણો ની અંદર આપના જીવન ના તમામ સારા અને ખરાબ બંને પ્રસંગો માં કેમ જીવવું એ શીખવાડે છે , આપના જીવન ની કોઈ પણ પરિસ્થિતી  માં કેમ રીતે જીવવું એ આપણને  આપણાં પુરાણો શીખવે છે .. 
કુલ અઢાર પુરાણો છે ...જેના નામ નીચે મુજબ છે ....


1) બ્રહ્મ પુરાણ 

બ્રહ્મ પુરાણ બધાથી પ્રાચીન પુરાણ છે , જેમાં  246 અધ્યાય અને 14000 શ્લોક છે. આ ગ્રંથ માં બેયહમાં ની મહાનતા અને સૃષ્ટિ ની ઉત્પત્તિ , ગંગા અવતરણ , રામાયણ અને કૃષ્ણ અવતાર ની કથાઓ છે . આ ગ્રંથ માં સૃષ્ટિ ની ઉત્પત્તિ થી સિંધુ ઘાટિ ની સભ્યતા સુધી ની ઘણી બધી જાણકારી ઑ જોવા મળે છે ..

  


2) . પદ્મ પુરાણ 
પદ્મ પુરાણ માં કુલ 641 અધ્યાય છે, મત્સ્ય પુરાણ અનુસાર 55000 અને બ્રહ્મ પુરાણ અનુસાર 59000 શ્લોક છે, આમાં 5 પાંચ ખંડ છે , 
ક). સૃષ્ટિખંડ 
ખ). સ્વર્ગખંડ 
ગ). ઉત્તરખંડ 
ઘ). ભૂમિખંડ 
ચ). પાતાળ ખંડ 
આ ગ્રંથ માં પૃથ્વી આકાશ તથા નક્ષત્રો ની ઉત્પતિ વિષે ઉલ્લેખ કરેલ છે , ચાર પ્રકારના જીવો ની ઉત્પત્તિ છે . 
જેને ૧ -ઉદબીજ , ૨ - સ્વેદજ , ૩- અંડજ  ૪- જરાયુજ  આદિ શ્રેણી માં રાખવામા આવેલ છે , જે પૂર્ણ વૈજ્ઞાનિક છે ભારત ના પર્વતો અને નદીઓના વિસ્તાર નું વર્ણન છે , આ પુરાણ માં શકુંતલા અને દુષ્યંત થી ભગવાન રામ સુધી ઘણા ઈતિહાસો  છે , શકુંતલા દુષ્યંત પુત્ર ભરત પરથી જ આ જાંબુદ્વીપ નું નામ  ભારત પડ્યું ....... 


૩) વિષ્ણુ  પુરાણ 
 પુરાણો ના પાંચ લક્ષણ આ પુરાણ માં જોવા મળે છે , જેમાં  6 અંશ અને  23000 શ્લોક છે , આ પુરાણ માં ભગવાન વિષ્ણુ અને બાળક ધ્રુવ તથા   કૃષ્ણાવતાર ની કથા જૂવા મળે છે . તથા  રાજા પૃથુ ની પણ કથા છે, જેથી આ ધારા નું નામ પૃથ્વી પડ્યું , આ પુરાણ માં ચંદ્ર્વંસી અને સૂર્યવંસી રાજા ના ઈતિહસો  પણ છે , ભારત દેશ અને ભારતવાસી ઓની ઓડખ આ ગ્રંથ માં છે , માટે વિષ્ણુ પુરાણ ઐતિહાસિક ગ્રંથ છે. 


4) શિવ પુરાણ 

 શિવ પુરાણ મા 24000 શ્લોક છે, અને સાત (7) સંહિતા માં વિભાજીત છે,  ભગવાન શિવ ની મહાનતા તથા એના સંબધિત કથા દર્શીત કરવામાં આવી છે, આને વાયુ પુરાણ પણ કહેવાય છે,  આ પુરાણ માં કૈલાશ પર્વત, શિવલિંગ, રુદ્રાક્ષ નુ વર્ણન કર્યું છે, તથા મહત્વ દર્શીત કરવામાં આવ્યું છે, અને સપ્તાહ ના સાત વારની રચના, પ્રજાપતિ તથા કામ પર વિજય પ્રાપ્ત કરવા ની કથા પણ આમા આવે છે. 


5) ભાગવત પુરાણ 

 આ સર્વાધિક પ્રચલિત પુરાણ છે , આનું સાપ્તાહિક - વાચન- પઠન થાય છે , 
આમાં 12 સ્કંદ છે, અને 18000 શ્લોક છે. આ ગ્રંથ માં આધ્યત્મ વિષય પર ખૂબ ચર્ચા કરવામાં આવી છે, ભક્તિ- જ્ઞાન - અને વૈરાગ્ય ની મહતા દર્શાવવામાં આવી છે, અને વિષ્ણુ તથા કૃષ્ણાવતાર ની કથા સાથે મહા ભારત કાળ પૂર્વ ના રાજાઑના, ઋષિઑના, મુનિઓના  તથા અશુરોના વર્ણન કરવામાં આવેલ છે,તથા મહાભારત પછી ભગવાન શ્રી કૃષ્ણ નો દેહત્યાગ, દ્વારિકા નગરીનું જલમગ્ન થવું અને યદુવંશ નો નાશ સુધી ની કથા નું વિવરણ છે....
ભાગવત પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો......

6) નારદ પુરાણ 

આ પુરાણ ને મહા પુરાણ પણ કહેવાય છે, આમાં વૈષ્ણવો ના ઉત્સવો અને વ્રતો નું વર્ણન છે,  આ બે (2) ભાગ માં છે, તથા 25000 શ્લોક છે, જેમાં પ્રથમ ભાગ માં મંત્ર તથા મૃત્યુ પછી ના વિધાન આદિ છે, તથા બીજા ભાગમાં સંગીત ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, ( બૃહન્નાર્દિય ) પુરાણ માં ધર્મ-મોક્ષ-નક્ષત્ર-કલ્પ નિરૂપણ- વ્યાકરણ-નિરુક્ત-જ્યોતિષ-ગૃહ વિચાર-મંત્રસિધ્ધિ-વર્ણાશ્રમ ધર્મ-શ્રાધ્ધ અને પ્રાયશ્ચિત આદીનું વર્ણન છે. 
નારદ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો.... 


7) માર્કન્ડેય  પુરાણ 

અન્ય પુરાણ કરતાં આ પુરાણ ઘણું નાનું છે, આ પુરાણ માં 9000 શ્લોક છે, તથા 137 અધ્યાય છે, જેમાં સામાજિક ન્યાય એસએનઆર યોગ વિષય માં ઋષિ માર્કન્ડેય તથા ઋષિ જૈમિની વચ્ચે સંવાદ છે, તથા ભગવતી દુર્ગા  અને શ્રી કૃષ્ણ થી સંકળાયેલી કથાઑ પણ છે. 
 માર્કન્ડેય પુરાણ વાચવા માટે અહી ક્લીક કરો.....


8) અગ્નિ પુરાણ 

 આ પુરાણ ને ભારતીય વિદ્યાઑ અને ભારતીય સંસ્કૃતિ નો મહાન કોષ માનવામાં આવે છે,  આમાં 383 અધ્યાય અને 15000 શ્લોક છે, ભગવાન વિષ્ણુ ના અવતાર નું વર્ણન છે, તથા મ્ત્સ્યાવતાર, રામાયણ અને મહાભારત ની કથા ઑ પણ છે. 
    સાથે શિવલિંગ-દુર્ગા-ગણેશ-સૂર્ય-પ્રાણપ્રતિષ્ઠા અને ભૂગોળ-ગણિત-ફલિત જ્યોતિષ-વિવાહ-મૃત્યુ-શકુનવિદ્યા-વસ્તુવિધિ-દિનચર્યા-નીતિ શાસ્ત્ર-યુધ્ધ વિદ્યા-ધર્મશાસ્ત્ર-આયુર્વેદ-છંદ-કાવ્ય-વ્યાકરણ-કોષ નિર્માણ આદિ ઘણા બધા વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે, 
આયુર્વેદ-ધનુર્વેદ અને ગાંધર્વ વેદ ને આ પુરાણ ના ઉપવેદ પણ કહેવાય છે.. 
 અગ્નિ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો,,,,,,,.....



9) ભવિષ્ય પુરાણ 

આ પુરાણ ભવિષ્યની ઘટના નું વર્ણન કરેલ છે, આ પુરાણ બે (2) ભાગ માં છે, 129 અધ્યાય અને 28000 શ્લોક છે, જેમાં સૂર્ય નું મહત્વ -- વર્ષ ના 12 મહિના ના નિર્માણ ,, ભારત ના સામાજિક-ધાર્મિક- તથા શૈક્ષિક વિદ્યાનો વગેરે ઘણા વિષયો પર વાર્તાલાપ છે, 
તથા સાપ ની ઓડખ-વિષ-વિષદંશ ની જાણકારી પણ છે, ભવિષ્યના રાજાઓની કથા તથા નંદવંશ -મોર્યવંશ-અને મુગલ વંશ - છત્રપતિ શિવાજી અને મહારાણી વિકટોરિયા સુધીનું વર્ણન છે, તથા વિક્રમ વેતાલ અને વેતાલ પચ્ચીસી ની કથા આમાં જ છે, અને સત્યનારણ ની કથા પણ આમાં જ છે..   
ભવિષ્ય પુરાણ વાચવા માટે અહી ક્લિક કરો.....


10) બ્રહ્મ વૈવર્ત પુરાણ 

આ વૈષ્ણવ પુરાણ છે 218 અધ્યાય ચાર (4) ખંડ અને 18000 શ્લોક છે, બ્રહ્મા-ગણેશ-તુલસી-સાવિત્રી-લક્ષ્મી- સરસ્વતી તથા શ્રી કૃષ્ણ ની મહાનતા ને દર્શાવવામાં આવેલ છે, અને એ સંબધિત કથા પણ છે, 
આ પુરાણ માં આયુર્વેદ સંબંધિત જ્ઞાન પણ સંકલિત કરવામાં આવેલ છે.....

11) લિંગ પુરાણ 

આ પુરાણ માં 163 અધ્યાય છે, અને 11000 શ્લોક છે, આમ શિવજી ના 28 અવતારો ની કથા છે,  તથા બે (2) ભાગ માં છે, સૃષ્ટિ ની ઉત્પતિ તથા ખગોલીક કાળ માં યુગ કલ્પ આદીનું વર્ણન છે, રાજા અંબરીશ ની કથા પણ આ પુરાણ માં છે, અને અઘોર મંત્ર તથા અઘોરવિદ્યા ના સંબંધ માં ઘણા બધા ઉલ્લેખ કરવામાં આવ્યા છે, 

લિંગ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો.....


12) વરાહ પુરાણ 

આ પુરાણ ભગવાન શ્રી વિષ્ણુ ના વરાહ અવતાર નું વર્ણન કરે છે, જેમાં પૃથ્વીનો પાતાળ લોક થી ઉધ્ધાર કરી આ પુરાણ નું પ્રવચન કરેલ છે,  જેમાં 24000 શ્લોક છે પણ હાલ માં 10000 શ્લોક પ્રાપ્ત છે, 217 અધ્યાય છે, વરાહ અવતાર ની કથા અને ભગવદ ગીતાનો વિસ્તાર થી વર્ણન કરેલ છે,  આ પુરાણ માં સૃષ્ટિ નો વિકાસ- સ્વર્ગ- પાતાળ તથા અન્ય લોકોનું વર્ણન છે. શ્રાધ્ધ પધ્ધતિ, સૂર્યનું ઉત્તરાયણ અને દક્ષિણાયન થવું, અમાસ તથા પુનમ નું વર્ણન છે. 
ખાસ વાત એ છેકે જે ભૂગોલીક અને ખગોલીક તથ્ય આ પુરાણ માં છે તે પાશ્ચાત્ય જગત ના વૈજ્ઞાનિકો ને પંદરમી (15) શતાબ્દી પછી જાણ થય ....
વરાહ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો ,........


13) સ્કંદ પુરાણ 

આ પુરાણ શિવ પુત્ર સ્કંદ (કાર્તિકેય -સુબ્રમન્ય ) ના નામ પર છે, આ સૌથી મોટું પુરાણ છે, છ(6)  સંહિતા છે, 
સાત (7)  ભાગ છે,  માહેશ્વર-વૈષ્ણવ-બ્રહ્મ-કાશી-અવંતી-નાગર(તાપ્તી)-પ્રભાસ વગેરે છે. 
સ્કંદ પુરાણ માં પ્રાચીન ભારત નું ભૌગોલિક વર્ણન છે, 27 નક્ષત્રો -18 નદીઓ -અરુણાચલ પ્રદેશ નું સૌંદર્ય -12 જ્યોતિર્લીંગ તથા ગંગા અવતરણ આખ્યાન પણ છે, આમ સ્યાહાદ્રી પર્વત શ્રંખલા તથા કન્યા કુમારી મંદિર નો ઉલ્લેખ પણ છે, આ પુરાણ માં સોમદેવ -તારા તથા એના પુત્ર બુધ્ધ ગ્રહ ની ઉત્પતિ કથા પણ છે....
સ્કંદ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો......


14) વામન પુરાણ 

આ પુરાણ વિષ્ણુ ના અવતાર વામન અવતાર નું વર્ણન છે. 95 અધ્યાય અને 10000 શ્લોક છે, બે (2) ભાગ છે હાલ એક (1) ભાગ ઉપલભ્ધ છે, આ પુરાણ માં વામન અવતાર કથા વિસ્તાર થી કરેલ છે, જે ભૃગુ કચ્છ (ભરુચ) ગુજરાત માં થયેલ છે, તથા સૃષ્ટિ-જાંબુદ્વીપ તથા અન્ય સાત દ્વિપોની ઉત્પતિ -પૃથ્વી ની ભૌગોલિક સ્થિતિ-મહત્વશાળી પર્વતો, નદીઓ તથા ભારત ના ખંડો નું વર્ણન છે.
વામન પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો....


15) કૂર્મ પુરાણ 

આ પુરાણ ભગવાન વિષ્ણુ ના કૂર્મ અવતાર ની કથા નું વર્ણન છે. 
જેમાં 18000 શ્લોક તથા ચાર (4) ખંડ કે સંહિતા છે. કૂર્માવતાર ની કથા વિસ્તાર થી કરવાં માં આવેલી છે, 
આમાં બ્રહ્મા-શિવ-વિષ્ણુ-પૃથ્વી-ગંગા ની ઉત્પતિ અને ચાર યુગ- માનવ જીવન ના ચાર આશ્રમો તથા ધર્મો અને ચંદ્ર વંશ ના રાજા ના ચરિત્રો છે...
કૂર્મ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો... 



16)મત્સ્ય પુરાણ 

ભગવાન શ્રી વિષ્ણુ ના મત્સ્યાવતાર ની કથા આ પુરાણ માં છે. 290 અધ્યાય અને 14000 શ્લોક છે, જળ પ્રલય નું વર્ણન તથા કલિયુગ ના રાજાઓની સૂચી આપેલ છે,, આપણી સૃષ્ટિ-સૌરમંડળ ના ગ્રહો તથા ચારેય યુગ ની તથા ચંદ્ર વંશી રાજાઓની કથા વર્ણવી છે, કચ-દેવ્યાનિ, શર્મિસ્ઠા તથા રાજા યયાતી ની રોચક કથા પણ આ પુરાણ માં છે.....
મત્સ્ય પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો... 


17) ગરુડ પુરાણ 

આ પુરાણ વૈષ્ણવ પુરાણ છે. જે ભગવાન શ્રોતા ગરુડ ને અને ગરુડે કશ્યપ ને સાંભળવી હતી, 279 અધ્યાય અને 18000 શ્લોક છે, આ ગ્રંથ માં મૃત્યુ પશ્ચાતની ઘટનાઓ તથા પ્રેતલોક - યમલોક નરક તથા ચોર્યાસી (84) લાખ યોનીઓ ને નરક સમાન જીવન વગેરે કહ્યું છે. સાથે સૂર્યવંશ અને ચંદ્રવંશ ના રાજાઓની કથાઑ પણ છે, ખાસ કરી કોઈના મૃત્યુ પછી આ પુરાણ વાચવામાં  આવે છે. 
આ પુરાણ માં મૃત્યુ પછી પુનર્જન્મ તથા ગર્ભ માં સ્થિત ભ્રૂણ ની વૈજ્ઞાનિક અવસ્થા સાંકેતિક રૂપથી વર્ણવવામાં આવી છે. જે સમસ્ત યુરોપ માં એ સમયે ભ્રૂણ વિકાસ ની કોઈ વૈજ્ઞાનિક ને જાણકારી પણ ના હતી. 
ગરુડ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો .....


18) બ્રહ્માણ્ડ પુરાણ 

આ પુરાણ માં ત્રણ (3) ભાગ 109 અધ્યાય અને 12000 શ્લોક છે. આ પુરાણ માં બ્રહ્માણ્ડ માં સ્થિત ગ્રહો ના વિષે વર્ણન કરવાં આવ્યું છે, સાથે સૂર્ય અને ચંદ્રવંશી રાજાઓના ઇતિહાસ પણ છે. સૃષ્ટિ ની ઉત્પતિ થી લઈને અત્યાર સુધી સાત મન્વંતર વીતી ગયા છે, જેની વિસ્તાર થી વર્ણન છે. શ્રી પરશુરામ ની કથા પણ આ પુરાણ માં છે. આ પુરાણ ને વિશ્વ નું પ્રથમ ખગોળ શાસ્ત્ર પણ કહેવાય છે. ભારત ના ઋષિઑ આ પુરાણ ના જ્ઞાન ને ઇંડોનેશિયા પણ લઈ ગયા હતા જેના પ્રમાણ ઇનડોનેસિયા ની ભાષા માં મળે છે. 
બ્રહ્માણ્ડ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો....
















શ્રી કૃષ્ણાષ્ટક

॥ नन्दनन्दन श्रीकृष्णाष्टकम् ॥

भजे व्रजैकमंडनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरंजनं सदैव नन्दनन्दनम् । सुपिच्छगुच्छ-मस्तकं सुनादवेणुहस्तकं अनंगरंगसागरं नमामि कृष्ण-नागरम् ॥ १ ॥ मनोज-गर्वमोचनं विशाल-लोल-लोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनम् । करारविन्दभूवरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणम् ॥ २ ॥ कदम्बसूनकुण्डलं सचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्ण-दुर्लभम् । यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखैकदायकं नमामि गोपनायकम् ॥ ३ ॥ सदैव पादपंकजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकम् । समस्तदोष-शोषणं समस्तलोकपोषणं समस्तगोप-मानसं नमामि कृष्णलालसम् ॥ ४ ॥ भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमती-किशू-रकं नमामि दुग्धचोरकम् । दृगन्तकान्तभंगिनं सदासदालसंगिनं दिनेदिने नवं नवं नमामि नन्दसम्भवम् ॥ ५ ॥ गुणाकरं सुखाकरं कृपाकरं कृपावरं सुरद्विष-न्निकन्दनं नमामि गोपनन्दनम् । नवीनगोपनागरं नवीनकेलि-लम्पटं नमामि मेघसुन्दरं तडित्प्रभालसत्पटम् ॥ ६ ॥ समस्तगोपनन्दनं हृदम्बुजैकमोहनं नमामि कुंजमध्यगं प्रसन्नभानुशोभनम् । निकाम-कामदायकं दृगन्तचारु-सायकं रसालवेणु-गायकं नमामि कुंजनायकम् ॥ ७ ॥ विदग्ध-गोपिका-मनो-मनोज्ञतल्प-शायिनं नमामि कुंजकानने प्रवृद्ध-वह्नि-पायिनम् । यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम् । प्रमाणिकाष्टकद्वयं जपत्यधीत्य यः पुमान् भवेत् स नन्दनन्दने भवे भवे सुभक्तिमान् ॥ ८ ॥

Featured Post

राघवाष्टकम्

  *जय द्वारकाधीश* *॥ राघवाष्टकम् ॥*  राघवं करुणाकरं मुनि-सेवितं सुर-वन्दितं जानकीवदनारविन्द-दिवाकरं गुणभाजनम् ।  वालिसूनु-हितैषिणं हनुमत्प्र...