Divyesh Joshi

પુરાણ જ્ઞાન : પુરાણ
લેબલ પુરાણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પુરાણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

राघवाष्टकम्

puran gyan

 


*जय द्वारकाधीश*

*॥ राघवाष्टकम् ॥* 

राघवं करुणाकरं मुनि-सेवितं सुर-वन्दितं जानकीवदनारविन्द-दिवाकरं गुणभाजनम् ।
 वालिसूनु-हितैषिणं हनुमत्प्रियं कमलेक्षणं यातुधान-भयंकरं प्रणमामि राघवकुञ्जरम् ॥ १॥ 

मैथिलीकुच-भूषणामल-नीलमौक्तिकमीश्वरं रावणानुजपालनं रघुपुङ्गवं मम दैवतम् ।
 नागरी-वनिताननांबुज-बोधनीय-कलेवरं सूर्यवंशविवर्धनं प्रणमामि राघवकुञ्जरम् ॥ २॥ 

हेमकुण्डल-मण्डितामल-कण्ठदेशमरिन्दमं शातकुंभ-मयूरनेत्र-विभूषणेन-विभूषितम् ।
 चारुनूपुर-हार-कौस्तुभ-कर्णभूषण-भूषितं भानुवंश-विवर्धनं प्रणमामि राघवकुञ्जरम् ॥ ३॥ 

दण्डकाख्यवने रतामर-सिद्धयोगि-गणाश्रयं शिष्टपालन-तत्परं धृतिशालिपार्थ-कृतस्तुतिम् । 
कुंभकर्ण-भुजाभुजंगविकर्तने सुविशारदं लक्ष्मणानुजवत्सलं प्रणमामि राघवकुञ्जरम् ॥ ४॥ 

केतकी-करवीर-जाति-सुगन्धिमाल्य-सुशोभितं श्रीधरं मिथिलात्मजाकुच-कुंकुमारुण-वक्षसम् । 
देवदेवमशेषभूत-मनोहरं जगतां पतिं दासभूतभयापहं प्रणमामि राघवकुञ्जरम् ॥ ५॥ 

यागदान-समाधि-होम-जपादिकर्मकरैर्द्विजैः वेदपारगतैरहर्निशमादरेण सुपूजितम् ।
 ताटकावधहेतुमंगदतात-वालि-निषूदनं पैतृकोदितपालकं प्रणमामि राघवकुञ्जरम् ॥ ६॥ 

लीलया खरदूषणादि-निशाचराशु-विनाशनं रावणान्तकमच्युतं हरियूथकोटि-गणाश्रयम् । 
नीरजाननमंबुजांघ्रियुगं हरिं भुवनाश्रयं देवकार्य-विचक्षणं प्रणमामि राघवकुञ्जरम् ॥ ७॥ 

कौशिकेन सुशिक्षितास्त्र-कलापमायत-लोचनं चारुहासमनाथ-बन्धुमशेषलोक-निवासिनम् ।
 वासवादि-सुरारि-रावणशासनं च परांगतिं नीलमेघ-निभाकृतिं प्रणमामि राघवकुञ्जरम् ॥ ८॥ 

राघवाष्टकमिष्टसिद्धिदमच्युताश्रय-साधकं मुक्ति-भुक्तिफलप्रदं धन-धान्य-सिद्धि-विवर्धनम् ।
 रामचन्द्र-कृपाकटाक्षदमादरेण सदा जपेत् रामचन्द्र-पदांबुजद्वय-सन्ततार्पित-मानसः ॥ ९॥ 

राम राम नमोऽस्तु ते जय रामभद्र नमोऽस्तु ते रामचन्द्र नमोऽस्तु ते जय राघवाय नमोऽस्तु ते ।
 देवदेव नमोऽस्तु ते जय देवराज नमोऽस्तु ते वासुदेव नमोऽस्तु ते जय वीरराज नमोऽस्तु ते ॥ १०॥ 

                                                ॥ इति श्रीराघवाष्टकं संपूर्णम् ॥ 


ગુરુઅષ્ટક

ગુરુઅષ્ટક 


ગુરુઅષ્ટક 
આ ગુરુ અષ્ટક ના પાઠ કરવાથી લોકો ની બધી મનોકામના પરિપૂર્ણ થાય છે.

शरीरं सुरुपं तथा वा कलत्रं
यशश्चारू चित्रं धनं मेरुतुल्यम्।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।1।।


यदि शरीर रुपवान हो, पत्नी भी रूपसी हो और सत्कीर्ति चारों दिशाओं में विस्तरित हो, मेरु पर्वत के तुल्य अपार धन हो, किंतु गुरु के श्रीचरणों में यदि मन आसक्त न हो तो इन सारी उपलब्धियों से क्या लाभ ।

कलत्रं धनं पुत्रपौत्रादि सर्वं
गृहं बान्धवाः सर्वमेतद्धि जातम्।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।2।।

सुन्दरी पत्नी, धन, पुत्र-पौत्र, घर एवं स्वजन आदि प्रारब्ध से सर्व सुलभ हो किंतु गुरु के श्रीचरणों में मन की आसक्ति न हो तो इस प्रारब्ध-सुख से क्या लाभ?

षडंगादिवेदो मुखे शास्त्रविद्या
कवित्वादि गद्यं सुपद्यं करोति।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।3।।

वेद एवं षटवेदांगादि शास्त्र जिन्हें कंठस्थ हों, जिनमें सुन्दर काव्य-निर्माण की प्रतिभा हो, किंतु उसका मन यदि गुरु के श्रीचरणों के प्रति आसक्त न हो तो इन सदगुणों से क्या लाभ?

विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः
सदाचारवृत्तेषु मत्तो न चान्यः।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।4।।

जिन्हें विदेशों में समादर मिलता हो, अपने देश में जिनका नित्य जय-जयकार से स्वागत किया जाता हो और जो सदाचार-पालन में भी अनन्य स्थान रखता हो, यदि उसका भी मन गुरु के श्रीचरणों के प्रति अनासक्त हो तो इन सदगुणों से क्या लाभ?

क्षमामण्डले भूपभूपालवृन्दैः
सदा सेवितं यस्य पादारविन्दम्।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।5।।

जिन महानुभाव के चरणकमल पृथ्वीमण्डल के राजा-महाराजाओं से नित्य पूजित रहा करते हों, किंतु उनका मन यदि गुरु के श्री चरणों में आसक्त न हो तो इसे सदभाग्य से क्या लाभ?

यशो मे गतं दिक्षु दानप्रतापात्
जगद्वस्तु सर्वं करे सत्प्रसादात्।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।6।।

दानवृत्ति के प्रताप से जिनकी कीर्ति दिगदिगान्तरों में व्याप्त हो, अति उदार गुरु की सहज कृपादृष्टि से जिन्हें संसार के सारे सुख-ऐश्वर्य हस्तगत हों, किंतु उनका मन यदि गुरु के श्रीचरणों में आसक्तिभाव न रखता हो तो इन सारे ऐश्वर्यों से क्या लाभ?

न भोगे न योगे न वा वाजिराजौ
न कान्तासुखे नैव वित्तेषु चित्तम्।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।7।।

जिनका मन भोग, योग, अश्व, राज्य, धनोपभोग और स्त्रीसुख से कभी विचलित न हुआ हो, फिर भी गुरु के श्रीचरणों के प्रति आसक्त न बन पाया हो तो इस मन की अटलता से क्या लाभ?

अरण्ये न वा स्वस्य गेहे न कार्ये
न देहे मनो वर्तते मे त्वनर्घ्ये।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।8।।

जिनका मन वन या अपने विशाल भवन में, अपने कार्य या शरीर में तथा अमूल्य भंडार में आसक्त न हो, पर गुरु के श्रीचरणों में भी यदि वह मन आसक्त न हो पाये तो उसकी सारी अनासक्तियों का क्या लाभ?

अनर्घ्याणि रत्नादि मुक्तानि सम्यक्
समालिंगिता कामिनी यामिनीषु।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम्।।9।।

अमूल्य मणि-मुक्तादि रत्न उपलब्ध हो, रात्रि में समलिंगिता विलासिनी पत्नी भी प्राप्त हो, फिर भी मन गुरु के श्रीचरणों के प्रति आसक्त न बन पाये तो इन सारे ऐश्वर्य-भोगादि सुखों से क्या लाभ?

गुरोरष्टकं यः पठेत्पुण्यदेही
यतिर्भूपतिर्ब्रह्मचारी च गेही।
लभेत् वांछितार्थ पदं ब्रह्मसंज्ञं
गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम्।।10।।

जो यती, राजा, ब्रह्मचारी एवं गृहस्थ इस गुरु-अष्टक का पठन-पाठन करता है और जिसका मन गुरु के वचन में आसक्त है, वह पुण्यशाली शरीरधारी अपने इच्छितार्थ एवं ब्रह्मपद इन दोनों को सम्प्राप्त कर लेता है यह निश्चित है।

યમુનાષ્ટક ગુજરાતી અર્થ સાથે


યમુનાષ્ટક 

(યમુનાષ્ટક ગુજરાતી અર્થ સાથે)

નમામિ યમુનામહં સકલસિદ્ધિહેતું મુદા    મુરારીપદપંકજસ્ફુરદમંદરેણુત્કટકામ,તટસ્થવનકાનનપ્રકટમોદપુષ્પાંબુના   સુરાસૂરસુપુજીતસ્મરપિતુઃ શ્રીયં બિભ્રતિમ ||1||
અર્થ = સર્વ સિદ્ધિઓના કારણ રૂપ મુરારી શ્રી કૃષ્ણ ના ચરણ કમળ વિષે તેજસ્વી અને જળ કરતાં વિશેષ રેણુને ધારણ કરનારા, પોતાના કિનારા પર રહેલા નવા વનોમાં વિકસેલા સુગંધિત પુષ્પમિશ્રિત-સુગન્ધયુક્ત જળ વડે, દૈન્યભાવવાળા અને કામ-માનભાવવાળા ભકતોથી સારી રીતે પૂજિત અને શ્રી કૃષ્ણ ની સુંદરતા ને ધારણ કરનારાં શ્રી યમુનાજી મહારાણી જી ને હું આનદપૂર્વક નમન કરું છું ...||1||
કલિંદગિરિમસ્તકે પતદમંદપુરોજ્જ્વલા
  વિલાસગમનોલ્લસત્પ્રકટગંડશૈલોનતા |
સુઘોષગતિદંતૂરા સમધિરૂઢદોલોત્તમાં
  મુકુંદરતીવર્ધિની જયતિ પદ્મબંધો: સુતા ||2|| 
અર્થ= કલિંદપર્વતના શિખર પર પડતાં મોટા પ્રવાહ ના વેગ ના લીધે ઉજળા દેખાતા વિલાસપૂર્વક ગતિ વડે શોભાતા અને પર્વતના ગંડસ્થળરૂપથી ઉંચા નીચા દેખાતા, શબ્દપૂર્વક ગતિના કારણથી વિવિધ વિકારયુક્ત, ઉત્તમ ઝુલામાં સારી રીતે બિરાજ્યા હોય તેમ લાગતાં, શ્રીમુકુંદભગવાનમાં પ્રીતિ વધારનારા, શ્રીસૂર્યનાં પુત્રી શ્રીયમુયાનાજી જાય પામે છે. ...||2|| 

 ભૂવં ભુવનપાવનીમધીગતામનૈકસ્વનૈ:
પ્રિયાભીરિવસેવિતાં શુક્મયૂરહંસાદીભી |
તરંગભુજકંકણપ્રકટમુક્તિકાવાલુકા
નિતંબતટસુંદરી નમતક્રુષ્ણતૂર્યપ્રિયામ ||3||

અર્થ -- ભૂમંડલ ને પવિત્ર કરનારા શ્રી યમુનાજી પૃથ્વી પર પધારતા સખીઓએ જેમ સેવનકરતા હોય તેમ વિવિધ શબ્દો કરતાં, પોપટ, મોર, હંસ, પક્ષીઓથી સેવાતાં અને તરંગ રૂપી શ્રીહસ્તમાં ધારણ કરેલા કંકણ પર જડેલાં મોતિઑ જેમ ચમકતી રેતીયુક્ત અને નિતંબભાગ રૂપ બંને બાજુના તટોથી સુંદર દેખાતા શ્રીકૃષ્ણના ચતુર્થપ્રિયા ને હું નમન કરું છું ||3||
અનંતગુણભૂષિતે શિવવીરંચી દેવસ્તુતે ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે |વિશુધ્ધમથુરાતટે સકલગોપગોપીવૃતે કૃપાજલધિસંશ્રીતે મમ મન સુખં ભાવય ||4||
અર્થ -- અસંખ્યગુણો વડે સુશોભિત, શિવબ્રહ્માદીથી સ્તુતિકરાયલા, ઘાટા મેઘસરખા સ્વરૂપવાળા, ધ્રુવ પરાશર વગેરે ને મનવાંછિત  ફળનું દાન કરનારા, વિશુધ્ધ મથુરા જેમના તટ ઉપર છે. એવાં સર્વ ગોપ, ગોપીજનોથી ઘેરાયેલા, કૃપાસાગર શ્રીકૃષ્ણના આશ્રયમાં રહેલા, મારા મનને સૂખ થાય. ||4|| 

યયાં ચરણપદ્મજા મુરરીપો: પ્રીયંભાવુકા
સમાગમનતોડભવત સકલસિધ્ધીદા સેવતાં |
તયા સદૃશ્યતામિયાત કમલજા સપત્નીવયત
હરિપ્રિયકલિંન્દયા મનસી મે સદા સ્થિયતામ ||5||

અર્થ--- જેમના સમ્મિલનથી શ્રીગંગાજી શ્રીકૃષ્ણના પ્રિય થયા તથા સેવા કરનારા પોતાના ભક્તો ને સર્વ ઐશ્વર્યો આપનારા થયા તે શ્રીયમુનાજી ની સમાનતા કોણ કરી શકે છે ? જો કોઈ સમાનતા કરી શકતા હોય તો શ્રીલક્ષ્મીજી છે. એવાં ભગવદ ભક્તોના દોષ નાશ કરનારા શ્રીયમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો...||5||


નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભૂતમ,ન જાતું યમયાતના ભવતિતે પય પાનત: |યમોડપી ભગિનીસુતાન કથમુહંતી દુષ્ટાનડઅપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા: ||6||

અર્થ -- હે યમુનાજી ! આપને નિત્ય નમન હો. આપનું ચરિત્ર અત્યંત આશ્ચર્ય કારક છે. આપના જલપાનથી યમની પીડા કિયારેક પણ થતી નથી. યમરાજ પણ ખરાબ પણ પોતાના ભાણેજોને અરે કેમ મારે ! આપની સેવાથી જેવી રીતે શ્રીગોપીજનો શ્રીપ્રભુને પ્રિય થાઈ છે તેમ ભક્ત પણ પ્રિય થાઈ છે. ||6||


મમાષ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા ન દુર્લભતમા રતિમુર્રરિપૌ મુકુંદપ્રિયે |અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરં સંગમાત ,તવૈવ ભૂવિકીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતે: ||7||

અર્થ -- હે શ્રીયમુનાજી ! આપની સમીપમાં મારો દેહ ભગવલ્લિલામાં ઉપયોગી થાય એવો થાઓ, એટલાથી શ્રીભગવાનમાં પ્રીતિ દુર્લભ નથી, એટલા માટે આપના સ્તુતિરૂપ લાડ હો. શ્રીગંગાજી કેવલ આપના જ સમ્મિલનથી પૃથ્વી માં કિર્તિ પામ્યા છે, પરંતુ આપના સમ્મિલન વિનાનાં શ્રીગંગાજીની સ્તુતિ પુષ્ટિસ્થ જીવોએ ક્યારેય પણ કરી નથી ..||7||


સ્તુતિ તવ કરોતી ક: કમલજા સપત્ની પ્રિયે ,
હરેર્યદનું સેવયાં ભવતિ સૌખ્યમાંમોક્ષત: |
ઇયં તવ કથાધિકા સકલગોપિકાસંગમ , 
સ્મરશ્રમલાણુંભિ: સકલ ગાત્રજૈ: સંગમ: ||8||

અર્થ -- શ્રીલક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા હે શ્રીયમુનાજી ! આપની સ્તુતિને કોણ કરી શકે ? અર્થાત કોઈ કરી શકતું નથી, કારણ પ્રથમ શ્રીહરીની સેવા કરીને પછીથી લક્ષ્મીજીની સેવા કરવામાં આવે તો મોક્ષપર્યંત સુખ થાય છે, પણ આપની આ કથા-માહત્મ્ય સર્વથી અધિક છે કે જે આપની સેવાથી ભક્તોને શ્રીઅંગો માથી ઉત્પન્ન થયેલા સર્વ ગોપીજનોના સંબંધ - સમાગમ થી થયેલાં કેલી-ક્રીડાના શ્રમના જલકાણો સાથે સમાગમ થાય છે, લીલાની પ્રાપ્તિ અનુભવ સાથે થાય છે.||8||


તવાષ્ટકમીદં મુદાપઠતી સુરસુતે સદા 
સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદેરતિ:| 
તયા સકલસિધ્ધ્યો મુર્રિપોશ્ચ સંતુષ્યતી 
સ્વભાવોવિજયો ભવેત્વદતી વલ્લભ: શ્રીહરી ||9||


અર્થ -- હે સૂર્યની પુત્રી યમુનાજી ! આપના અષ્ટકનો જે કોઈ નિરંતર પ્રશન્નતા પૂર્વક પાઠ કરે છે તેના સઘળા પાપો નાશ થાય છે, શ્રીમુકુંદ ભગવાનમાં નિશ્ચય જ સ્નેહ થાય છે, તે સ્નેહદ્વારા સર્વ પ્રકાર ના ઐશ્વરયો મળે છે, તથા સ્વભાવનો વિજય થાય છે. શ્રીમુરારી ભગવાન પરમ પ્રસન્ન થાય  છે એમ શ્રીસ્વામીનિજી સહિત શ્રીહરિને પ્યારા શ્રીમદવલ્લભાચાર્યજી કહે છે.  ||9||

|| શ્રી વલ્લભાચાર્યજી વિરચિત શ્રી યમુનાષ્ટક સ્તોત્ર સંપૂર્ણ ||            



ભાગ્યોદય ક્યારે થાય.....?

https://abotibrahman15.blogspot.com

लग्न और भाग्योदय 


भाग्य को मजबूत करने के निम्न उपाय करने चाहिए।


बुध भाग्येश के उपाय : 

1. तांबे का कड़ा हाथ में पहने । 
2. गणेश जी की आराधना करें। 
3. गाय को हरा चारा दीजिये।   

                                                                 शुक्र भाग्येश :


1. स्फटिक की माला से शुक्र के मत्र  का जप करें। 
2.  चावल का दान करें। 
3. लक्ष्मी जी की आराधना करें।

चंद्र भाग्येश : 


1.चंद्र के मत्र  का जप करें । 
2. चांदी के गिलास में जल पिना चाहिए। 
3. शिव जी की आराधना करें।

गुरु भाग्येश :  


1. विष्णु जी की आराधना करें। 
2. गाय को रोटी  खिलाएं।
3.  पीली वस्तुओं का दान  करना चाहिए । 

शनि भाग्येश : 


1. काले वस्त्रों ,नीले वस्त्रों को कम  या न पहनें। 
2. पीपल के वृक्ष के नीचे दीपक जलाएं। 
3. शनिवार को हनुमान चालीसा का पाठ करना चाहिए। 

मंगल भाग्येश : 


1. मजदूरों को मंगलवार को मिठाई खिलाना चाहिए । 
2. लाल मसूर का दान करना चाहिए ।
3. मंगलवार को सुंदर कांड का पाठ करना चाहिए । 

सूर्य भाग्येश : 

1. गायत्री मंत्र का जप करना चाहिए । 
2. सूर्य को नियमित जल देना चाहिए । 
3. सूर्य मंत्र  का जप करें।

 कुंडली के लग्न के अनुसार  भाग्योदय :


 कुंडली का प्रथम भाव लग्न होता है। 


मेष लग्न : भाग्योदय 16 वर्ष की आयु, 22 वर्ष की आयु, 28 वर्ष की आयु, 32 वर्ष की आयु, और 36 वर्ष की आयु।

वृष लग्न :  भाग्योदय 25 वर्ष की आयु, 28 वर्ष की आयु, 36 वर्ष की आयु और 42 वर्ष की आयु ।

मिथुन लग्न : भाग्योदय करने वाली आयु है 22 वर्ष, 32 वर्ष, 35 वर्ष, 36 वर्ष, 42 वर्ष। कर्क लग्न : भाग्योदय 16 वर्ष की आयु, 22 वर्ष की आयु, 24 वर्ष की आयु, 25 वर्ष की आयु, 28 वर्ष की आयु, 32 वर्ष ।

सिंह लग्न: भाग्योदय 16 वर्ष की आयु में, 22 वर्ष की आयु में, 24 वर्ष की आयु में, 26 वर्ष की आयु में, 28 वर्ष की आयु में या 32 वर्ष की आयु में हो सकता है।

कन्या लग्न:  16 वर्ष, 22 वर्ष, 25 वर्ष, 32 वर्ष, 33 वर्ष, 35 वर्ष एवं 36 वर्ष।

तुला लग्न : भाग्य का उदय 24 वर्ष की आयु में हो सकता है। यदि 24 वर्ष की आयु में भाग्योदय न हो तो इसके बाद 25 वर्ष की आयु में, 32 वर्ष की आयु में, 33 वर्ष की आयु में, 35 वर्ष की आयु ।

वृश्चिक लग्न :भाग्योदय 22 वर्ष की आयु में, 24 वर्ष की आयु में, 28 वर्ष की आयु में या 32 वर्ष की आयु ।

धनु लग्न :भाग्योदय 16 वर्ष की आयु में, 22 वर्ष की आयु में या 32 वर्ष की आयु ।

मकर लग्न : भाग्योदय 25 वर्ष की आयु में या 33 वर्ष की आयु में या 35 वर्ष की आयु में या 36 वर्ष की आयु ।

कुंभ लग्न :भाग्योदय 25 वर्ष की आयु में, 28 वर्ष की आयु में, 36 वर्ष की आयु में या 42 वर्ष की आयु ।

मीन लग्न :भाग्योदय 16 वर्ष की आयु में, 22 वर्ष की आयु में, 28 वर्ष की आयु में या 33 वर्ष की आयु ।

नौ ग्रहों को प्रसन्न और भाग्य को मजबूत करने के लिए उपाय  :

 सूर्य:  आदित्यहृदय का पाठ करना चाहिए। माता-पिता की सेवा। सूर्य को अर्द्ध जल में रोली तथा लाल पुष्प डाल कर । सोना-तांबा तथा चीनी, गुड़ का दान करें। सूर्योदय से पूर्व उठें। रविवार का व्रत करें। नमक का परहेज करें।बुजुर्गों का सम्मान करें। 

चंद्र:  भगवान शिव का ‘ऊँ नमः शिवाय’ मंत्र जप करें।  भगवान शंकर को भोग लगाएं। सोमवार का व्रत करें। सफेद वस्त्र का दान करें। पहाड़ों की यात्रा करे। माता के चरण छूकर आशीर्वाद प्राप्त करें। 

मंगल:  श्रीहनुमान भगवान के चमेली का तेल सिंदूर ,शुद्ध घी में चोला चढ़ावें। मंगल स्तोत्र का पाठ करें। इमरती, जलेवी, बूंदी तथा चूरमे का प्रसाद । भाईयों के साथ  ठीक रहै । मंगलवार का व्रत करें। पड़ोसियों, मित्रों तथा साथ में काम करने वालों से अच्छा व्यवहार रखनाचाहिए। 

बुध:  भगवती दुर्गा की पूजा करनी चाहिए।  हरे मूंग भिगोकर पक्षियों को दाना डालें। हरा चारा गायों को खिलावें।  तोतों को पिजरों से स्वतंत्रता दिलावें। नौ वर्ष से छोटी कन्याओं का  आशीर्वाद प्राप्त करें। बुधवार का व्रत रखें। मां भगवती दुर्गा का पूजा करें।  

बृहस्पति:  ब्राह्मणों का  आशीर्वाद प्राप्त करें। चने की दाल का मंदिर में दान करें। केशर का तिलक मस्तकपर लगावें। ज्ञानवर्द्धक पुस्तकों का दान करें।  
शुक्र:  वस्त्र स्वच्छ पहनने चाहिए। पत्नी का सम्मान करना चाहिए। गोमाता की सेवा करना चाहिए। गोशाला में गुड़, हरी चारा, चने की दाल गायों को खिलानाचाहिए।  ब्राह्मण को  खीर खिलाकर दक्षिणा देकर आशीर्वाद प्राप्त करें।  संयम से रहें। व्यवनों से बचें। 

शनि: पीपल  का पूजन करें। इमरती, उड़द की दाल, दही बड़े  बांटें। मजदूरों को तला हुआ सामान देनाचाहिए। शनिवार का व्रत करें। ताऊ, चाचा से अच्छे संबंध बनाना चाहिए। श्री हनुमान चालीसा  तथा सुंदर कांड के पाठ करें। शनिवार को तिल के तेल का दान  करें, दक्षिणा दें। 

राहु: माता सरस्वती का पाठ, पूजन करना । रसोई में  भोजन  करें। शाकाहारी होना चाहिए।  बिजली का सामान इकट्ठा न होने दें।  नानाजी से संबंध ठीक रखें। अश्लील पुस्तकें न पढ़ें। 

केतु:  भगवान श्रीगणेश जी का पूजार्चन । बच्चों को केला खिलाना चाहिए।  कुत्तों को तेल लगाकर रोटी खिलानी चाहिए।  मामाजी का आशीर्वाद प्राप्त करें।  धर्म स्थान पर ध्वजा चढ़ावें।
 https://abotibrahman15.blogspot.com

જગન્નાથ અષ્ટકમ્


आद्य श्रीशंकराचार्य भगवत्पाद विरचित "जगन्नाथाष्टकम्" 


कदाचित् कालिन्दी तट विपिन सङ्गीतकवरो
मुदाभीरी नारी वदन कमला स्वाद मधुपः ।
रमाशम्भुब्रह्मामरपति गणेशार्च्चितपदो
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥१॥

भुजे सव्ये वेणुं शिरसि शिखिपिच्छं कटितटे
दुकूलं नेत्रान्ते सहचर-कटाक्षं विदधते ।
सदा श्रीमद्‍-वृन्दावन-वसति-लीला-परिचयो
जगन्नाथः स्वामी नयन-पथ-गामी भवतु मे ॥२॥

महाम्भोधेस्तीरे कनक रुचिरे नील शिखरे
वसन् प्रासादान्तः सहज बलभद्रेण बलिना ।
सुभद्रा मध्यस्थः सकलसुर सेवावसरदो
जगन्नाथः स्वामी नयन-पथ-गामी भवतु मे ॥३॥

कृपा पारावारः सजल जलद श्रेणिरुचिरो
रमा वाणी रामः स्फुरदमल पङ्केरुहमुखः ।
सुरेन्द्रैर् आराध्यः श्रुतिगण शिखा गीत चरितो
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥४॥

रथारूढो गच्छन् पथि मिलित भूदेव पटलैः
स्तुति प्रादुर्भावम् प्रतिपदमुपाकर्ण्य सदयः ।
दया सिन्धुर्बन्धुः सकल जगतां सिन्धु सुतया
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥५॥

परंब्रह्मापीड़ः कुवलय-दलोत्‍फुल्ल-नयनो
निवासी नीलाद्रौ निहित-चरणोऽनन्त-शिरसि ।
रसानन्दी राधा-सरस-वपुरालिङ्गन-सुखो
जगन्नाथः स्वामी नयन-पथगामी भवतु मे ॥६॥

न वै याचे राज्यं न च कनक माणिक्य विभवं
न याचेऽहं रम्यां सकल जन काम्यां वरवधूम् ।
सदा काले काले प्रमथ पतिना गीतचरितो
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥७॥

हर त्वं संसारं द्रुततरम् असारं सुरपते
हर त्वं पापानां विततिमपरां यादवपते ।
अहो दीनेऽनाथे निहित चरणो निश्चितमिदं
जगन्नाथः स्वामी नयन पथ गामी भवतु मे ॥८॥

जगन्नाथाष्टकं पुन्यं यः पठेत् प्रयतः शुचिः ।
सर्वपाप विशुद्धात्मा विष्णुलोकं स गच्छति ॥९॥

॥ इति श्रीमच्छंकराचार्यविरचितं जगन्नाथाष्टकं संपूर्णम् ॥


શ્રાદ્ધ વીસે જાણો ...


  • जानीऐ श्राद्ध के बारे मे


ब्रह्मपुराण के ‘श्राद्ध’ अध्याय में श्राद्ध की निम्न व्याख्या है –

देशे काले च पात्रे च
 श्रद्धया विधिना च यत् ।
पित¸नुद्दिश्य विप्रेभ्यो
 दत्तं श्राद्धमुदाहृतम् ।।

 – ब्रह्मपुराण


अर्थ : देश, काल तथा पात्र (उचित स्थान)के अनुसार, पितरों को उद्देशित कर ब्राह्मणों को श्रद्धा एवं विधियुक्त जो (अन्नादि) दिया जाता है, उसे श्राद्ध कहते हैं ।

अमावास्वादिने प्राप्ते
 गृहद्वारं समाश्रिताः ।
वायुभूताः प्रपश्यन्ति
 श्राद्धं वै पितरो नृणाम् ॥

यावदस्तमयं भानोः
 क्षुत्पिपासासमाकुलाः ।
ततश्‍चास्तंगते भानौ
 निराशादुःखसंयुताः ।

निःश्‍वस्य सुचिरं यान्ति
 गर्हयन्तः स्ववंशजम् ।
जलेनाऽपिचन श्राद्धं
 शाकेनापि करोति यः ॥ 

अमायां पितरस्तस्य 
शापं दत्वा प्रयान्ति च ॥ 

– कूर्मपुराण


अर्थ : (मृत्यु के पश्‍चात) वायुरूप बने पूर्वज, अमावस्या के दिन अपने वंशजों के घर पहुंचकर देखते हैं कि उनके लिए श्राद्ध भोजन परोसा गया है अथवा नहीं । भूख-प्यास से व्याकुल पितर सूर्यास्त तक श्राद्ध भोजन की प्रतीक्षा करते हैं । न मिलने पर, निराश और दुःखी होते हैं तथा आह भरकर अपने वंशजों को चिरकाल दोष देते हैं । ऐसे समय जो पानी अथवा सब्जी भी नहीं परोसता, उसको उसके पूर्वज शाप देकर लौट जाते हैं ।

न सन्ति पितरश्‍चेति 
कृत्वा मनसि वर्तते । 
श्राद्धं न कुरुते यस्तु 
तस्य रक्तं पिबन्ति ते ॥  

– आदित्यपुराण


अर्थ : मृत्यु के पश्‍चात पूर्वजों का अस्तित्व नहीं होता, ऐसा मानकर जो श्राद्ध नहीं करता, उसका रक्त उसके पूर्वज पीते हैं ।

श्राद्ध न करने से प्राप्त दोष


न तत्र वीरा जायन्ते
 नाऽऽरोग्यं न शतायुषः । 
न च श्रेयोऽधिगच्छन्ति
 यत्र श्राद्धं विवर्जितम् ॥ 

– मार्कण्डेयपुराण


अर्थ : जहां श्राद्ध नहीं होता, उसके घर लड़का (वीराः) नहीं जन्मता । (जन्मीं तो केवल लडकियां ही जन्मती हैं ।), उस परिवार के लोग स्वस्थ्य और शतायु नहीं होते तथा उनको आर्थिक समस्याएं उत्पन्न होती हैं अथवा संतुष्टि नहीं प्राप्त होती । 
                     

મંત્ર ફળ ક્યારે આપે ...?

 https://abotibrahman15.blogspot.com

મંત્ર ફળ ક્યારે આપે ...?

        કાળ ચક્ર ના પ્રભાવે સદીઓથી ભરતવર્ષ સંસાર ના રાષ્ટ્રો ની વચ્ચે પોતાના અનુરૂપ સ્થાને સ્થિત નથી, છતા પણ ભારત  નું ગૌરવ સંપૂર્ણ સંસાર ના ઉન્નત થી ઉન્નત  રાષ્ટ્રો પણ મને છે. 
જેનું મુખ્ય કારણ છે આપણાં એ પ્રાચીનતમ તત્વ દર્શી પૂર્વજો કે જેને અમુલ્ય જ્ઞાન પોતાના તત્વ દર્શન થી પ્રાપ્ત કરેલ છે ,
   એ તત્વ ને સંભાળી આજ પણ ભારત દુનિયા સાથે શાંતિ થી ચાલી રહ્યું છે , જે ભારત નું અમુલ્ય ધન છે .
જેના કારણે વિશ્વનૂ સૌથી સક્તિશાળી ગર્વોતમ મહાન રાષ્ટ્ર પણ ભારત ને માત્ર આદરથી જ નહીં પણ એના રહશ્ય જાણવા માટે પણ ઉત્સુક છે. 
ભારત ના પ્રચિંનતમ ઇતિહાસ ને જાણનાર ને સમાન્યતઃ જાણ હોય કે પ્રાચીનતમ મહર્ષિ ઓએ તત્વ દર્શન ના પ્રથમ પ્રયાસે બ્રહ્માજી  પાસેથી વેદ-વિધ્યા ઉપલબ્ધ કરી હતી. 
જેના કારણે આ લોમ તત્વ અને પરલોક તત્વ બંનેમાં સામંજસ સ્થાપિત કરવામાં સમર્થ હતા. 
એજ રીતે તત્કાલિન મહર્ષિઓના  અમુક વર્ગે ભગવાન વિષ્ણુદેવ ની આરાધના થી ભક્તિ વિધ્યા ની ઉપલબ્ધિ  કરી હતી, અને એમના પાસેથી આત્મતત્વ અને પરમાત્મતત્વ બંન્ને માં સરસ એક્ય ભાવ સ્થાપિત કર્યો હતો, 
 એજ રીતે એક વર્ગે સદાશિવ ને પ્રસન્ન કરી અને મંત્ર વિધ્યાની પ્રાપ્તિ કરી હતી. જે થકી લોકિક જીવન થી લઈ  પરલોકિક જીવન ના મંત્ર સિધ્ધી ના ઉપાય કરી અંતે મૂળ તત્વ નો સાક્ષાત્કાર કરવામાં સમર્થ થયા હતા. 
આ ત્રણે વિધ્યા ભારતની સંસ્કૃતિ ની આધાર શીલા ના રૂપ માં આજ પણ વિધ્યમાન છે, તથા ભારતીયો એ પોત પોતાના સંસ્કાર અનુરૂપ યથા માત્રા એને પ્રાપ્ત કરેલ છે, 
આ ત્રણ વિધ્યામાં મંત્ર વિધ્યા સદેવ રહશ્ય ની વાત રહી છે, અને અત્યારે પણ રહસ્યપૂર્ણ છે. 
 કલિયુગ ના પ્રારમ્ભે પહેલા ---જેમ સંસ્કૃત ના પ્રાચીન ગ્રંથોથી જાણવા મળે કે આ મંત્ર વિધ્યા ની ઉપલ્બ્દિ વિષેસ -વિશેષ અધિકારી વ્યક્તિ ઓજ કરી શકતા હતા.
પણ કલિયુગ માં વેદ વિધ્યા નું મહત્વ ઘટતું ગયું અને એક શ્રેણી વિશિષ્ટ વ્યક્તિઓ સુધી સીમિત થય ગયું. ત્યારે ધર્મ ને ઘણું ખરું નુકશાન થયું. 
આવી સ્થિતિ ના કારણે પરમ દયામય જગત જનની માં પાર્વતી ને ક્ષોભ થયો અને મહાદેવ ને આગ્રહ કર્યો કે લોક કલ્યાણ માટે મંત્ર વિધયાનો ઉપદેશ સર્વ ના માટે સાધારણ રીતે બતાવો,,...
યુગધર્મ અનુસાર એ મંત્ર વિધ્યા ઋષિઓ દ્વારા લોક કલ્યાણ માટે  સર્વ સાધારણ રીતે પ્રકટ કરવામાં આવી , 
અને આજ ઇનો વ્યાપક પ્રચાર છે, પરંતુ દુખની વાત એ છે કે સાધનાની વિશેષ પ્રકિયા નો પહેલા જેવો પ્રચાર રહ્યો નથી.....સર્વે સાધારણ ની સવિધિ આપણાં આચાર્યો એકદમ સરળ રીતે આપતા ગયા કે જલ્દીથી જલ્દી મંત્ર સિધ્ધ થાય અને આજ કારણ છે કે એ મંત્ર સિધ્ધી પ્રકિયા સાવ લુપ્ત થય ગઈ છે. સરળતાના ભાવ ના કારણે વસ્તુતઃ મંત્ર સિધ્ધી ની પ્રક્રિયા નું ઉન્મૂલન કર્યું છે. 
   એના પરિણામ સ્વરૂપ લોકો મંત્રો જાણે છે સરળ નુસ્ખાની જેમ પ્રયોગ પણ કરે છે પણ ફળ કઈ પ્રાપ્ત થતું નથી એક વાત એ પણ છે કે વ્યક્તિ જેટલો વ્યાયામશીલ હસે શરીર એટલું બળવાન બનશે,,,
      અને એજ વાત મંત્ર માં પણ છે કે સાધના માં જેટલો પરિશ્રમ કરવામાં આવે એજ અનુપાત માં સફળતા સિધ્ધી ની પ્રાપ્તિ થાય..પણ લોકો ને અત્યારે શીઘ્રતાથી સિધ્ધી ની લાલસા છે અને સરળ ઉપાય શોધે છે અને કોઈ પરિશ્રમ કરવા માંગતુ નથી , બધા જાણે છે કે પ્રાચીન સમય માં આપના પૂર્વજો ઋષિઓ આ મંત્ર સાધના માટે કેટલા પરિશ્રમ કરતાં. ત્યારે એને સફળતાની પ્રાપ્તિ થતી.
     આ બધુ જાણવા છતાં અત્યારે લોકો એવા ગુરુઓ ને શોધવા નિકડે છે કે ચપટી વગાડી ને સિધ્ધી આપવી  દે, જે ખુબજ મોટી ભૂલ છે, શાસ્ત્રના માર્ગ ને છોડી ને ક્યારેય પણ મંત્ર ની વાસ્તવિક સિધ્ધી થઈ જ ના સકે, 
આજ આપણે એજ ઉપાય ની ચર્ચા કરશું,    શાસ્ત્ર માં વર્ણીત છે પ્રતિપાદિત કરેલ છે અને એનું અનુસરણ કરીને કોઈ પણ વ્યક્તિ મંત્ર સાધનામાં સફળતા પ્રાપ્ત કરી સકે, ....
   
 પુરાણ જ્ઞાન

મંત્ર  કેવી રીતે પ્રાપ્ત કરવો 
મંત્ર દ્વારા ઈસ્ટ દેવ ની ઉપાસન એજ મંત્ર વિધ્યા છે,  એ મંત્ર ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થાય છે, પ્રારંભ માં ભગવાન શિવ પાસેથી આપના પૂર્વજો એ  મંત્ર વિધ્યા પ્રાપ્ત કરી હતી, અને એજ પરંપરાગત પ્રાપ્ત થતી આવે છે...  
આજ પણ મંત્ર શાસ્ત્રીઓ પાસે આ મંત્ર વિધિ ક્રમ થી પ્રાપ્ત કરેલ છે, અને એથીજ ભવિષ્ય માં પ્રાપ્ત કરવામાં આવસે, એજ ક્રમ છે. 
 અત: મંત્ર સાધકે પોતાન ઈસ્ટ દેવના ખાસ વિશિષ્ટ સાધક પાસેથી જ મંત્ર પ્રાપ્ત કરવો જોઇયે ...
જેણે ગુરુ પાસેથી સવિધિ મંત્ર વિધિ પ્રાપ્ત કરેલ છે તથા જેના પૂર્ણાભિષેક સુધી ના સંસ્કારો પૂર્ણ થઈ ચૂકેલા છે એજ મંત્ર દેવાનો અધિકારી છે, પરંતુ અત્યારે પરિસ્થિતી ખરાબ છે, કેટલાક લોકો પુસ્તક માથી જોય અને મંત્ર સાધના કરે છે,, કેટલાક એવા પણ છે જે અધિકારી ગુરુ પાસે થી મંત્ર પ્રાપ્ત કર્યા વગર બીજાને મંત્ર દિક્ષા આપે છે,. 
   એવા પણ ગુરુઑ છે જે માત્ર દિક્ષિત જ છે અર્થાત ગુરુ પાસેથી મંત્ર નો ઉપદેશ માત્ર પ્રાપ્ત કરેલ છે અને મંત્ર દાતા બની ગયા છે.. 
આ બધા અનધિકારી છે અને આ લોકો દ્વારા કરવાં આવેલી માંત્રિક સાધના ફળ પ્રદ હોતી નથી...
 માટે જ કહવાયું છે કે શ્રેષ્ઠ ગુરુ ને શોધીને દિક્ષા લેવી જોયે, ગુરુ બનાવવા જોઈએ ,
જે વ્યક્તિ એ શાસ્ત્ર વિધિ થી મંત્ર દીક્ષા લીધી હોય તથા પૂર્ણ સાધન કર્યું હોય અને એક પછી એક કરી પૂર્ણભિષેક સુધી ના સંસ્કાર કરેલા હોય એવાજ  શ્રેષ્ઠ વ્યક્તિ પાસેથી જ મંત્ર દિક્ષા લેવી જોઈએ ....
 પુરાણ gyan
મંત્ર પ્રાપ્તિ માં સમજવા જેવુ 
મંત્ર પ્રાપ્તિ માં જેવુ સમજવામાં આવે છે એવા અભાવ નથી, જે કોઈ પણ ચાહે શ્રેષ્ઠ ગુરુ પાસેથી મંત્ર દિક્ષા પ્રાપ્તિ કરી શકે છે, અભાવ હોય તો માત્ર શિષ્ય નો,  આજ ના શિષ્યો મંત્ર દિક્ષા લેવા માંગે છે પણ સાધહના કરવાનો પરિશ્રમ કરવા નથી માંગતા , માટે જ લાલસાના  કારણે એવાજ ગુરુઓની  શોધ કરે કે જે જલ્દીથી મંત્ર આપી દે છે, અને શિષ્ય બનાવી લે છે, અને દુખ અને કષ્ટો માથી રક્ષા માટે ના વચનો આપી દે છે. આવા ભાવુક શિષ્યો માટે રુચિ અનુશાર જગ્યા જગ્યા પર મંત્ર આપવા વાળા ગુરુઑ બેઠા છે, પણ આ પ્રણાલી મંત્ર શાસ્ત્ર અનુમોદિત નથી ,,, અને શાસ્ત્ર વિધિ ની ઉપેક્ષા કરવી લાભપ્રદ નથી હોતી. 
અને આજ કારણે આવા ગુરુ અને શિષ્યો થકી મંત્ર વિધ્યા નો ઉપહાસ થાય છે, 
    પણ મંત્ર વિધ્યા નો જે મહત્વ છે એ આ પ્રકાર ની નિંદા -વાદ ઘાટ થી ઘટી ના શકે. 
એના જ્ઞાન ને પ્રાપ્ત કરવા માટે શ્રધ્ધા અને વિશ્વાશ ની જરૂર હોય છે, અને એનાથી વધારે જરૂરી હોય છે સદગુરુ પાસેથી સવિધિ મંત્ર વિધ્યા પ્રાપ્ત કરવાની ..... અને એ વ્યવસ્થા શાસ્ત્ર ના જાણકારો આચાર્યો જાણે છે...

   કાન ફૂકવો એ દિક્ષા આપી ના કહેવાય 

મંત્ર વિધિ ની વિસ્તૃત વિધિ છે જેના થકી મંત્ર પ્રાપ્ત કરી મંત્ર સાધના માં સફળતા પ્રાપ્ત થાય છે અન્યથા નહીં.
 જેમ  સદગુરુ પાસેથી સવિધિ મંત્ર લેવો જોઈએ એજ રીતે ક્યાં દિવસે ગુરુ પાસેથી મંત્ર લેવો જોય અને ક્યાં સમયે લેવો જોઈએ એ બધુ પણ જરૂરી છે .....

દિક્ષા ક્યારે લેવી જોઈએ ....?

દિક્ષા લેવાના મુહૂર્ત હોય છે જે નીચે પ્રમાણે થી જોય સકાય ....
દિક્ષા માટે ચૈત્ર અને મલમાસ (અધિકમાસ)  વર્જિત છે. એ સિવાય ના માસ માં શુક્લ કે ક્રુષ્ણ પક્ષમાં દિક્ષા લઈ શકાય પણ શુક્લ પક્ષ શ્રેષ્ઠ ગણાય ....એજ પ્રકારે તિથિઓમાં દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, દશમી,એકાદશી, દ્વાદસી, અને પુર્ણિમા તિથી માં લઈ શકાય...
તથા શનિવાર અને મંગલવાર શિવાય ના વાર માં લેવી ... 
નક્ષત્રો માં અશ્વિની, રોહિણી, મૃગશિરા, પુનર્વસુ, પુષ્ય, મઘા, પૂર્વા ફાલ્ગુની થી સ્વાતિ સુધી અને અનુરાધા, મૂળ, પૂર્વા-ઉત્તરા ષાઢા,  શતભિશા, પૂર્વા-ઉત્તરાભાદ્રપદા, અને રેવતી નક્ષત્રો માં દિક્ષા લેવી ઉત્તમ છે... 
એજ પ્રકારે વૃષભ,સિંહ, કન્યા, ધન, અને મીન આ લગ્ન માં દિક્ષા લેવી. 
આ પ્રકારે ઉપર્યુક્ત મુહૂર્ત માં ગુરુ દેવ પાસે થી મંત્ર દિક્ષા લેવી જોઈએ ..
આમ કરવાથી મંત્ર ના સિધ્ધ થવામાં સાધક ને સુવિધા થાય અને મંત્ર સિધ્ધ થવો કોય પણ સાધક માટે પરમ આવશ્યક છે,..
અસ્તુ .. 
જો આપણે આ પોસ્ટ ગમી હોય તો અન્ય મિત્રો અને પરિવાર સાથે સેર કરો .....

કર્મ ફળ

          
 પુરાણ જ્ઞાન

  ॐ卐 कर्म - भोग ॐ卐

==>      पूर्व जन्मों के कर्मों से ही हमें इस जन्म में माता - पिता , भाई - बहन ,
    पति - पत्नि , प्रेमी - प्रेमिका , मित्र - शत्रु , सगे - सम्बन्धी इत्यादि संसार के जितने भी रिश्ते नाते हैं ,
सब मिलते हैं । क्योंकि इन सबको हमें या तो कुछ देना होता है या इनसे कुछ लेना होता है ।
    

                      ==> सन्तान के रुप में कौन आता है ?


==> • वेसे ही सन्तान के रुप में हमारा कोई पूर्वजन्म का 'सम्बन्धी' ही आकर जन्म लेता है । 
   जिसे शास्त्रों में चार प्रकार से बताया गया है --
==>1.   *ऋणानुबन्ध  :-* पूर्व जन्म का कोई ऐसा जीव जिससे आपने ऋण लिया हो या उसका 
किसी भी प्रकार से धन नष्ट किया हो , वह आपके घर में सन्तान बनकर जन्म लेगा और आपका 
धन बीमारी में या व्यर्थ के कार्यों में तब तक नष्ट करेगा , जब तक उसका हिसाब पूरा ना हो जाये ।

==>2. •  *शत्रु पुत्र  :-* पूर्व जन्म का कोई दुश्मन आपसे बदला लेने के लिये आपके घर में सन्तान
      बनकर आयेगा और बड़ा होने पर माता - पिता से मारपीट , झगड़ा या उन्हें सारी जिन्दगी किसी 
       भी प्रकार से सताता ही रहेगा , हमेशा कड़वा बोलकर उनकी बेइज्जती करेगा व उन्हें दुःखी रखकर खुश होगा ।

==>3.  *उदासीन पुत्र  :-* इस प्रकार की सन्तान ना तो माता - पिता की सेवा करती है और ना
    ही कोई सुख देती है । बस , उनको उनके हाल पर मरने के लिए छोड़ देती है । विवाह होने 
      पर यह माता - पिता से अलग हो जाते हैं ।

==>4. • *सेवक पुत्र  :-* पूर्व जन्म में यदि आपने किसी की खूब सेवा की है तो वह अपनी की हुई सेवा का ऋण उतारने के लिए आपका पुत्र या पुत्री बनकर आता है और आपकी सेवा करता है । जो  बोया है , वही तो काटोगे । अपने माँ - बाप की सेवा की है तो ही आपकी औलाद बुढ़ापे में आपकी सेवा करेगी , वर्ना कोई पानी पिलाने वाला भी पास नहीं होगा ।

>>>• आप यह ना समझें कि यह सब बातें केवल मनुष्य पर ही लागू होती हैं । इन चार प्रकार में कोई सा भी जीव आ सकता है । जैसे आपने किसी गाय कि निःस्वार्थ भाव से सेवा की है तो वह भी पुत्र या पुत्री बनकर आ सकती है । यदि आपने गाय को स्वार्थ वश पालकर उसको दूध देना बन्द करने के पश्चात घर से निकाल दिया तो वह ऋणानुबन्ध पुत्र या पुत्री बनकर जन्म लेगी । यदि आपने किसी निरपराध जीव को सताया है तो वह आपके जीवन में शत्रु बनकर आयेगा और आपसे बदला लेगा ।

>>>• इसलिये जीवन में कभी किसी का बुरा ना करें । क्योंकि प्रकृति का नियम है कि आप जो भी करोगे , उसे वह आपको इस जन्म में या अगले जन्म में सौ गुना वापिस करके देगी । यदि आपने किसी को एक रुपया दिया है तो समझो आपके खाते में सौ रुपये जमा हो गये हैं । यदि आपने किसी का एक रुपया छीना है तो समझो आपकी जमा राशि से सौ रुपये निकल गये ।

>>>• ज़रा सोचिये , "आप कौन सा धन साथ लेकर आये थे और कितना साथ लेकर जाओगे ? जो चले गये , वो कितना सोना - चाँदी साथ ले गये ? मरने पर जो सोना - चाँदी , धन - दौलत बैंक में पड़ा रह गया , समझो वो व्यर्थ ही कमाया । औलाद अगर अच्छी और लायक है तो उसके लिए कुछ भी छोड़कर जाने की जरुरत नहीं है , खुद ही खा - कमा लेगी और औलाद अगर बिगड़ी या नालायक है तो उसके लिए जितना मर्ज़ी धन छोड़कर जाओ , वह चंद दिनों में सब बरबाद करके ही चैन लेगी ।"

>>>•  मैं , मेरा , तेरा और सारा धन यहीं का यहीं धरा रह जायेगा , कुछ भी साथ नहीं जायेगा । साथ यदि कुछ जायेगा भी तो सिर्फ *नेकियाँ* ही साथ जायेंगी । इसलिए जितना हो सके *नेकी* करो *सतकर्म* करो ।

નીલ સરસ્વતી સ્તોત્ર


નીલ સરસ્વતી સ્તોત્ર


                श्री गणेशाय नमः
 ॐ घोररूपे महारावे सर्वशत्रु भयङ्करी ।
       भक्तेभ्यो वरदे देवि त्राहि मां शरणागतम् ।।१।।

 ॐ सुरासुरार्चिते देवि सिद्ध गन्धर्व सेविते ।
          जाड्यपापहरे देवि त्राहि मां शरणागतम् ॥२॥

 ॐ जटाजूट समायुक्ते लोलजिह्वान्तकारिणी ।
           द्रुतबुद्धिकरे देवि त्राहि मां शरणागतम् ।।३।।

 ॐ सौम्यक्रोधधरे रुपे चण्डरूपे नमोऽस्तु ते ।
        सृष्टिरूपे नमस्तुभ्यं त्राहि मां शरणागतम् ॥४॥

ॐ जडानां जडतां हन्ति भक्तानां भक्तवत्सला ।
          मूढतां हर मे देवि त्राहि मां शरणागतम् ||||

ॐ हूं हूंकारमये देवि बलिहोमप्रिये नमः ।
         उग्रतारे नमो नित्यं त्राहि मां शरणागतम् ||||

ॐ बुद्धिं देहि यशो देहि कवित्वं देहि देवि मे ।
          मूढत्वं च हरेर्देवि त्राहि मां शरणागतम् ||||

इन्द्रादिविलसन्देववन्दिते करुणामयी।
       तारे तारधिनाथास्थे त्राहि मां शरणागतम् ॥ ८॥

                   ||अथ फलश्रुतिः ॥

ॐ अष्टम्यां च चतुर्दश्यां नवम्यां च पठेन्नरः ।
            षण्मासैः सिद्धिमाप्नोति नात्र कार्या विचारणा ॥१॥

ॐ मोक्षार्थी लभते मोक्षं धनार्थी लभते धनम् ।
         विध्यार्थी लभते विद्यां तर्कव्याकरणादिकाम् ॥२॥

ॐ इदं स्तोत्रं पठेद्यस्तु सततं श्रद्धयान्वितः ।
         तस्य शत्रुः क्षयं याति महाप्रज्ञा प्रजायते ||||

पीडायां यापि सङ्ग्रामे जाड्ये दाने तथा भये ।
           य इदं पठति स्तोत्रं शुभं तस्य न संशयः .।।4।।
          इति प्रणम्य स्तुत्वा च योनिमुद्रां प्रदर्शयेत् ।
        ॥इति श्री नील सरस्वती स्तोत्रं सम्पूर्णम् ॥


અઢાર પુરાણો

અઢાર પુરાણો ની માહિતી 

ભારતીય સનાતન ધર્મ માં પુરાણો નું ખૂબ મહત્વ છે .. હિન્દુ ધર્મ માં મુખ્ય અઢાર (18) પુરાણો ગણવામાં આવે છે .

આ પુરાણો ની અંદર આપના જીવન ના તમામ સારા અને ખરાબ બંને પ્રસંગો માં કેમ જીવવું એ શીખવાડે છે , આપના જીવન ની કોઈ પણ પરિસ્થિતી  માં કેમ રીતે જીવવું એ આપણને  આપણાં પુરાણો શીખવે છે .. 
કુલ અઢાર પુરાણો છે ...જેના નામ નીચે મુજબ છે ....


1) બ્રહ્મ પુરાણ 

બ્રહ્મ પુરાણ બધાથી પ્રાચીન પુરાણ છે , જેમાં  246 અધ્યાય અને 14000 શ્લોક છે. આ ગ્રંથ માં બેયહમાં ની મહાનતા અને સૃષ્ટિ ની ઉત્પત્તિ , ગંગા અવતરણ , રામાયણ અને કૃષ્ણ અવતાર ની કથાઓ છે . આ ગ્રંથ માં સૃષ્ટિ ની ઉત્પત્તિ થી સિંધુ ઘાટિ ની સભ્યતા સુધી ની ઘણી બધી જાણકારી ઑ જોવા મળે છે ..

  


2) . પદ્મ પુરાણ 
પદ્મ પુરાણ માં કુલ 641 અધ્યાય છે, મત્સ્ય પુરાણ અનુસાર 55000 અને બ્રહ્મ પુરાણ અનુસાર 59000 શ્લોક છે, આમાં 5 પાંચ ખંડ છે , 
ક). સૃષ્ટિખંડ 
ખ). સ્વર્ગખંડ 
ગ). ઉત્તરખંડ 
ઘ). ભૂમિખંડ 
ચ). પાતાળ ખંડ 
આ ગ્રંથ માં પૃથ્વી આકાશ તથા નક્ષત્રો ની ઉત્પતિ વિષે ઉલ્લેખ કરેલ છે , ચાર પ્રકારના જીવો ની ઉત્પત્તિ છે . 
જેને ૧ -ઉદબીજ , ૨ - સ્વેદજ , ૩- અંડજ  ૪- જરાયુજ  આદિ શ્રેણી માં રાખવામા આવેલ છે , જે પૂર્ણ વૈજ્ઞાનિક છે ભારત ના પર્વતો અને નદીઓના વિસ્તાર નું વર્ણન છે , આ પુરાણ માં શકુંતલા અને દુષ્યંત થી ભગવાન રામ સુધી ઘણા ઈતિહાસો  છે , શકુંતલા દુષ્યંત પુત્ર ભરત પરથી જ આ જાંબુદ્વીપ નું નામ  ભારત પડ્યું ....... 


૩) વિષ્ણુ  પુરાણ 
 પુરાણો ના પાંચ લક્ષણ આ પુરાણ માં જોવા મળે છે , જેમાં  6 અંશ અને  23000 શ્લોક છે , આ પુરાણ માં ભગવાન વિષ્ણુ અને બાળક ધ્રુવ તથા   કૃષ્ણાવતાર ની કથા જૂવા મળે છે . તથા  રાજા પૃથુ ની પણ કથા છે, જેથી આ ધારા નું નામ પૃથ્વી પડ્યું , આ પુરાણ માં ચંદ્ર્વંસી અને સૂર્યવંસી રાજા ના ઈતિહસો  પણ છે , ભારત દેશ અને ભારતવાસી ઓની ઓડખ આ ગ્રંથ માં છે , માટે વિષ્ણુ પુરાણ ઐતિહાસિક ગ્રંથ છે. 


4) શિવ પુરાણ 

 શિવ પુરાણ મા 24000 શ્લોક છે, અને સાત (7) સંહિતા માં વિભાજીત છે,  ભગવાન શિવ ની મહાનતા તથા એના સંબધિત કથા દર્શીત કરવામાં આવી છે, આને વાયુ પુરાણ પણ કહેવાય છે,  આ પુરાણ માં કૈલાશ પર્વત, શિવલિંગ, રુદ્રાક્ષ નુ વર્ણન કર્યું છે, તથા મહત્વ દર્શીત કરવામાં આવ્યું છે, અને સપ્તાહ ના સાત વારની રચના, પ્રજાપતિ તથા કામ પર વિજય પ્રાપ્ત કરવા ની કથા પણ આમા આવે છે. 


5) ભાગવત પુરાણ 

 આ સર્વાધિક પ્રચલિત પુરાણ છે , આનું સાપ્તાહિક - વાચન- પઠન થાય છે , 
આમાં 12 સ્કંદ છે, અને 18000 શ્લોક છે. આ ગ્રંથ માં આધ્યત્મ વિષય પર ખૂબ ચર્ચા કરવામાં આવી છે, ભક્તિ- જ્ઞાન - અને વૈરાગ્ય ની મહતા દર્શાવવામાં આવી છે, અને વિષ્ણુ તથા કૃષ્ણાવતાર ની કથા સાથે મહા ભારત કાળ પૂર્વ ના રાજાઑના, ઋષિઑના, મુનિઓના  તથા અશુરોના વર્ણન કરવામાં આવેલ છે,તથા મહાભારત પછી ભગવાન શ્રી કૃષ્ણ નો દેહત્યાગ, દ્વારિકા નગરીનું જલમગ્ન થવું અને યદુવંશ નો નાશ સુધી ની કથા નું વિવરણ છે....
ભાગવત પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો......

6) નારદ પુરાણ 

આ પુરાણ ને મહા પુરાણ પણ કહેવાય છે, આમાં વૈષ્ણવો ના ઉત્સવો અને વ્રતો નું વર્ણન છે,  આ બે (2) ભાગ માં છે, તથા 25000 શ્લોક છે, જેમાં પ્રથમ ભાગ માં મંત્ર તથા મૃત્યુ પછી ના વિધાન આદિ છે, તથા બીજા ભાગમાં સંગીત ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, ( બૃહન્નાર્દિય ) પુરાણ માં ધર્મ-મોક્ષ-નક્ષત્ર-કલ્પ નિરૂપણ- વ્યાકરણ-નિરુક્ત-જ્યોતિષ-ગૃહ વિચાર-મંત્રસિધ્ધિ-વર્ણાશ્રમ ધર્મ-શ્રાધ્ધ અને પ્રાયશ્ચિત આદીનું વર્ણન છે. 
નારદ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો.... 


7) માર્કન્ડેય  પુરાણ 

અન્ય પુરાણ કરતાં આ પુરાણ ઘણું નાનું છે, આ પુરાણ માં 9000 શ્લોક છે, તથા 137 અધ્યાય છે, જેમાં સામાજિક ન્યાય એસએનઆર યોગ વિષય માં ઋષિ માર્કન્ડેય તથા ઋષિ જૈમિની વચ્ચે સંવાદ છે, તથા ભગવતી દુર્ગા  અને શ્રી કૃષ્ણ થી સંકળાયેલી કથાઑ પણ છે. 
 માર્કન્ડેય પુરાણ વાચવા માટે અહી ક્લીક કરો.....


8) અગ્નિ પુરાણ 

 આ પુરાણ ને ભારતીય વિદ્યાઑ અને ભારતીય સંસ્કૃતિ નો મહાન કોષ માનવામાં આવે છે,  આમાં 383 અધ્યાય અને 15000 શ્લોક છે, ભગવાન વિષ્ણુ ના અવતાર નું વર્ણન છે, તથા મ્ત્સ્યાવતાર, રામાયણ અને મહાભારત ની કથા ઑ પણ છે. 
    સાથે શિવલિંગ-દુર્ગા-ગણેશ-સૂર્ય-પ્રાણપ્રતિષ્ઠા અને ભૂગોળ-ગણિત-ફલિત જ્યોતિષ-વિવાહ-મૃત્યુ-શકુનવિદ્યા-વસ્તુવિધિ-દિનચર્યા-નીતિ શાસ્ત્ર-યુધ્ધ વિદ્યા-ધર્મશાસ્ત્ર-આયુર્વેદ-છંદ-કાવ્ય-વ્યાકરણ-કોષ નિર્માણ આદિ ઘણા બધા વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે, 
આયુર્વેદ-ધનુર્વેદ અને ગાંધર્વ વેદ ને આ પુરાણ ના ઉપવેદ પણ કહેવાય છે.. 
 અગ્નિ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો,,,,,,,.....



9) ભવિષ્ય પુરાણ 

આ પુરાણ ભવિષ્યની ઘટના નું વર્ણન કરેલ છે, આ પુરાણ બે (2) ભાગ માં છે, 129 અધ્યાય અને 28000 શ્લોક છે, જેમાં સૂર્ય નું મહત્વ -- વર્ષ ના 12 મહિના ના નિર્માણ ,, ભારત ના સામાજિક-ધાર્મિક- તથા શૈક્ષિક વિદ્યાનો વગેરે ઘણા વિષયો પર વાર્તાલાપ છે, 
તથા સાપ ની ઓડખ-વિષ-વિષદંશ ની જાણકારી પણ છે, ભવિષ્યના રાજાઓની કથા તથા નંદવંશ -મોર્યવંશ-અને મુગલ વંશ - છત્રપતિ શિવાજી અને મહારાણી વિકટોરિયા સુધીનું વર્ણન છે, તથા વિક્રમ વેતાલ અને વેતાલ પચ્ચીસી ની કથા આમાં જ છે, અને સત્યનારણ ની કથા પણ આમાં જ છે..   
ભવિષ્ય પુરાણ વાચવા માટે અહી ક્લિક કરો.....


10) બ્રહ્મ વૈવર્ત પુરાણ 

આ વૈષ્ણવ પુરાણ છે 218 અધ્યાય ચાર (4) ખંડ અને 18000 શ્લોક છે, બ્રહ્મા-ગણેશ-તુલસી-સાવિત્રી-લક્ષ્મી- સરસ્વતી તથા શ્રી કૃષ્ણ ની મહાનતા ને દર્શાવવામાં આવેલ છે, અને એ સંબધિત કથા પણ છે, 
આ પુરાણ માં આયુર્વેદ સંબંધિત જ્ઞાન પણ સંકલિત કરવામાં આવેલ છે.....

11) લિંગ પુરાણ 

આ પુરાણ માં 163 અધ્યાય છે, અને 11000 શ્લોક છે, આમ શિવજી ના 28 અવતારો ની કથા છે,  તથા બે (2) ભાગ માં છે, સૃષ્ટિ ની ઉત્પતિ તથા ખગોલીક કાળ માં યુગ કલ્પ આદીનું વર્ણન છે, રાજા અંબરીશ ની કથા પણ આ પુરાણ માં છે, અને અઘોર મંત્ર તથા અઘોરવિદ્યા ના સંબંધ માં ઘણા બધા ઉલ્લેખ કરવામાં આવ્યા છે, 

લિંગ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો.....


12) વરાહ પુરાણ 

આ પુરાણ ભગવાન શ્રી વિષ્ણુ ના વરાહ અવતાર નું વર્ણન કરે છે, જેમાં પૃથ્વીનો પાતાળ લોક થી ઉધ્ધાર કરી આ પુરાણ નું પ્રવચન કરેલ છે,  જેમાં 24000 શ્લોક છે પણ હાલ માં 10000 શ્લોક પ્રાપ્ત છે, 217 અધ્યાય છે, વરાહ અવતાર ની કથા અને ભગવદ ગીતાનો વિસ્તાર થી વર્ણન કરેલ છે,  આ પુરાણ માં સૃષ્ટિ નો વિકાસ- સ્વર્ગ- પાતાળ તથા અન્ય લોકોનું વર્ણન છે. શ્રાધ્ધ પધ્ધતિ, સૂર્યનું ઉત્તરાયણ અને દક્ષિણાયન થવું, અમાસ તથા પુનમ નું વર્ણન છે. 
ખાસ વાત એ છેકે જે ભૂગોલીક અને ખગોલીક તથ્ય આ પુરાણ માં છે તે પાશ્ચાત્ય જગત ના વૈજ્ઞાનિકો ને પંદરમી (15) શતાબ્દી પછી જાણ થય ....
વરાહ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો ,........


13) સ્કંદ પુરાણ 

આ પુરાણ શિવ પુત્ર સ્કંદ (કાર્તિકેય -સુબ્રમન્ય ) ના નામ પર છે, આ સૌથી મોટું પુરાણ છે, છ(6)  સંહિતા છે, 
સાત (7)  ભાગ છે,  માહેશ્વર-વૈષ્ણવ-બ્રહ્મ-કાશી-અવંતી-નાગર(તાપ્તી)-પ્રભાસ વગેરે છે. 
સ્કંદ પુરાણ માં પ્રાચીન ભારત નું ભૌગોલિક વર્ણન છે, 27 નક્ષત્રો -18 નદીઓ -અરુણાચલ પ્રદેશ નું સૌંદર્ય -12 જ્યોતિર્લીંગ તથા ગંગા અવતરણ આખ્યાન પણ છે, આમ સ્યાહાદ્રી પર્વત શ્રંખલા તથા કન્યા કુમારી મંદિર નો ઉલ્લેખ પણ છે, આ પુરાણ માં સોમદેવ -તારા તથા એના પુત્ર બુધ્ધ ગ્રહ ની ઉત્પતિ કથા પણ છે....
સ્કંદ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો......


14) વામન પુરાણ 

આ પુરાણ વિષ્ણુ ના અવતાર વામન અવતાર નું વર્ણન છે. 95 અધ્યાય અને 10000 શ્લોક છે, બે (2) ભાગ છે હાલ એક (1) ભાગ ઉપલભ્ધ છે, આ પુરાણ માં વામન અવતાર કથા વિસ્તાર થી કરેલ છે, જે ભૃગુ કચ્છ (ભરુચ) ગુજરાત માં થયેલ છે, તથા સૃષ્ટિ-જાંબુદ્વીપ તથા અન્ય સાત દ્વિપોની ઉત્પતિ -પૃથ્વી ની ભૌગોલિક સ્થિતિ-મહત્વશાળી પર્વતો, નદીઓ તથા ભારત ના ખંડો નું વર્ણન છે.
વામન પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો....


15) કૂર્મ પુરાણ 

આ પુરાણ ભગવાન વિષ્ણુ ના કૂર્મ અવતાર ની કથા નું વર્ણન છે. 
જેમાં 18000 શ્લોક તથા ચાર (4) ખંડ કે સંહિતા છે. કૂર્માવતાર ની કથા વિસ્તાર થી કરવાં માં આવેલી છે, 
આમાં બ્રહ્મા-શિવ-વિષ્ણુ-પૃથ્વી-ગંગા ની ઉત્પતિ અને ચાર યુગ- માનવ જીવન ના ચાર આશ્રમો તથા ધર્મો અને ચંદ્ર વંશ ના રાજા ના ચરિત્રો છે...
કૂર્મ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો... 



16)મત્સ્ય પુરાણ 

ભગવાન શ્રી વિષ્ણુ ના મત્સ્યાવતાર ની કથા આ પુરાણ માં છે. 290 અધ્યાય અને 14000 શ્લોક છે, જળ પ્રલય નું વર્ણન તથા કલિયુગ ના રાજાઓની સૂચી આપેલ છે,, આપણી સૃષ્ટિ-સૌરમંડળ ના ગ્રહો તથા ચારેય યુગ ની તથા ચંદ્ર વંશી રાજાઓની કથા વર્ણવી છે, કચ-દેવ્યાનિ, શર્મિસ્ઠા તથા રાજા યયાતી ની રોચક કથા પણ આ પુરાણ માં છે.....
મત્સ્ય પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો... 


17) ગરુડ પુરાણ 

આ પુરાણ વૈષ્ણવ પુરાણ છે. જે ભગવાન શ્રોતા ગરુડ ને અને ગરુડે કશ્યપ ને સાંભળવી હતી, 279 અધ્યાય અને 18000 શ્લોક છે, આ ગ્રંથ માં મૃત્યુ પશ્ચાતની ઘટનાઓ તથા પ્રેતલોક - યમલોક નરક તથા ચોર્યાસી (84) લાખ યોનીઓ ને નરક સમાન જીવન વગેરે કહ્યું છે. સાથે સૂર્યવંશ અને ચંદ્રવંશ ના રાજાઓની કથાઑ પણ છે, ખાસ કરી કોઈના મૃત્યુ પછી આ પુરાણ વાચવામાં  આવે છે. 
આ પુરાણ માં મૃત્યુ પછી પુનર્જન્મ તથા ગર્ભ માં સ્થિત ભ્રૂણ ની વૈજ્ઞાનિક અવસ્થા સાંકેતિક રૂપથી વર્ણવવામાં આવી છે. જે સમસ્ત યુરોપ માં એ સમયે ભ્રૂણ વિકાસ ની કોઈ વૈજ્ઞાનિક ને જાણકારી પણ ના હતી. 
ગરુડ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો .....


18) બ્રહ્માણ્ડ પુરાણ 

આ પુરાણ માં ત્રણ (3) ભાગ 109 અધ્યાય અને 12000 શ્લોક છે. આ પુરાણ માં બ્રહ્માણ્ડ માં સ્થિત ગ્રહો ના વિષે વર્ણન કરવાં આવ્યું છે, સાથે સૂર્ય અને ચંદ્રવંશી રાજાઓના ઇતિહાસ પણ છે. સૃષ્ટિ ની ઉત્પતિ થી લઈને અત્યાર સુધી સાત મન્વંતર વીતી ગયા છે, જેની વિસ્તાર થી વર્ણન છે. શ્રી પરશુરામ ની કથા પણ આ પુરાણ માં છે. આ પુરાણ ને વિશ્વ નું પ્રથમ ખગોળ શાસ્ત્ર પણ કહેવાય છે. ભારત ના ઋષિઑ આ પુરાણ ના જ્ઞાન ને ઇંડોનેશિયા પણ લઈ ગયા હતા જેના પ્રમાણ ઇનડોનેસિયા ની ભાષા માં મળે છે. 
બ્રહ્માણ્ડ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો....
















Featured Post

राघवाष्टकम्

  *जय द्वारकाधीश* *॥ राघवाष्टकम् ॥*  राघवं करुणाकरं मुनि-सेवितं सुर-वन्दितं जानकीवदनारविन्द-दिवाकरं गुणभाजनम् ।  वालिसूनु-हितैषिणं हनुमत्प्र...