મંત્ર ફળ ક્યારે આપે ...?
કાળ ચક્ર ના પ્રભાવે સદીઓથી ભરતવર્ષ સંસાર ના રાષ્ટ્રો ની વચ્ચે પોતાના અનુરૂપ સ્થાને સ્થિત નથી, છતા પણ ભારત નું ગૌરવ સંપૂર્ણ સંસાર ના ઉન્નત થી ઉન્નત રાષ્ટ્રો પણ મને છે.
જેનું મુખ્ય કારણ છે આપણાં એ પ્રાચીનતમ તત્વ દર્શી પૂર્વજો કે જેને અમુલ્ય જ્ઞાન પોતાના તત્વ દર્શન થી પ્રાપ્ત કરેલ છે ,
એ તત્વ ને સંભાળી આજ પણ ભારત દુનિયા સાથે શાંતિ થી ચાલી રહ્યું છે , જે ભારત નું અમુલ્ય ધન છે .
જેના કારણે વિશ્વનૂ સૌથી સક્તિશાળી ગર્વોતમ મહાન રાષ્ટ્ર પણ ભારત ને માત્ર આદરથી જ નહીં પણ એના રહશ્ય જાણવા માટે પણ ઉત્સુક છે.
ભારત ના પ્રચિંનતમ ઇતિહાસ ને જાણનાર ને સમાન્યતઃ જાણ હોય કે પ્રાચીનતમ મહર્ષિ ઓએ તત્વ દર્શન ના પ્રથમ પ્રયાસે બ્રહ્માજી પાસેથી વેદ-વિધ્યા ઉપલબ્ધ કરી હતી.
જેના કારણે આ લોમ તત્વ અને પરલોક તત્વ બંનેમાં સામંજસ સ્થાપિત કરવામાં સમર્થ હતા.
એજ રીતે તત્કાલિન મહર્ષિઓના અમુક વર્ગે ભગવાન વિષ્ણુદેવ ની આરાધના થી ભક્તિ વિધ્યા ની ઉપલબ્ધિ કરી હતી, અને એમના પાસેથી આત્મતત્વ અને પરમાત્મતત્વ બંન્ને માં સરસ એક્ય ભાવ સ્થાપિત કર્યો હતો,
એજ રીતે એક વર્ગે સદાશિવ ને પ્રસન્ન કરી અને મંત્ર વિધ્યાની પ્રાપ્તિ કરી હતી. જે થકી લોકિક જીવન થી લઈ પરલોકિક જીવન ના મંત્ર સિધ્ધી ના ઉપાય કરી અંતે મૂળ તત્વ નો સાક્ષાત્કાર કરવામાં સમર્થ થયા હતા.
આ ત્રણે વિધ્યા ભારતની સંસ્કૃતિ ની આધાર શીલા ના રૂપ માં આજ પણ વિધ્યમાન છે, તથા ભારતીયો એ પોત પોતાના સંસ્કાર અનુરૂપ યથા માત્રા એને પ્રાપ્ત કરેલ છે,
આ ત્રણ વિધ્યામાં મંત્ર વિધ્યા સદેવ રહશ્ય ની વાત રહી છે, અને અત્યારે પણ રહસ્યપૂર્ણ છે.
કલિયુગ ના પ્રારમ્ભે પહેલા ---જેમ સંસ્કૃત ના પ્રાચીન ગ્રંથોથી જાણવા મળે કે આ મંત્ર વિધ્યા ની ઉપલ્બ્દિ વિષેસ -વિશેષ અધિકારી વ્યક્તિ ઓજ કરી શકતા હતા.
પણ કલિયુગ માં વેદ વિધ્યા નું મહત્વ ઘટતું ગયું અને એક શ્રેણી વિશિષ્ટ વ્યક્તિઓ સુધી સીમિત થય ગયું. ત્યારે ધર્મ ને ઘણું ખરું નુકશાન થયું.
આવી સ્થિતિ ના કારણે પરમ દયામય જગત જનની માં પાર્વતી ને ક્ષોભ થયો અને મહાદેવ ને આગ્રહ કર્યો કે લોક કલ્યાણ માટે મંત્ર વિધયાનો ઉપદેશ સર્વ ના માટે સાધારણ રીતે બતાવો,,...
યુગધર્મ અનુસાર એ મંત્ર વિધ્યા ઋષિઓ દ્વારા લોક કલ્યાણ માટે સર્વ સાધારણ રીતે પ્રકટ કરવામાં આવી ,
અને આજ ઇનો વ્યાપક પ્રચાર છે, પરંતુ દુખની વાત એ છે કે સાધનાની વિશેષ પ્રકિયા નો પહેલા જેવો પ્રચાર રહ્યો નથી.....સર્વે સાધારણ ની સવિધિ આપણાં આચાર્યો એકદમ સરળ રીતે આપતા ગયા કે જલ્દીથી જલ્દી મંત્ર સિધ્ધ થાય અને આજ કારણ છે કે એ મંત્ર સિધ્ધી પ્રકિયા સાવ લુપ્ત થય ગઈ છે. સરળતાના ભાવ ના કારણે વસ્તુતઃ મંત્ર સિધ્ધી ની પ્રક્રિયા નું ઉન્મૂલન કર્યું છે.
એના પરિણામ સ્વરૂપ લોકો મંત્રો જાણે છે સરળ નુસ્ખાની જેમ પ્રયોગ પણ કરે છે પણ ફળ કઈ પ્રાપ્ત થતું નથી એક વાત એ પણ છે કે વ્યક્તિ જેટલો વ્યાયામશીલ હસે શરીર એટલું બળવાન બનશે,,,
અને એજ વાત મંત્ર માં પણ છે કે સાધના માં જેટલો પરિશ્રમ કરવામાં આવે એજ અનુપાત માં સફળતા સિધ્ધી ની પ્રાપ્તિ થાય..પણ લોકો ને અત્યારે શીઘ્રતાથી સિધ્ધી ની લાલસા છે અને સરળ ઉપાય શોધે છે અને કોઈ પરિશ્રમ કરવા માંગતુ નથી , બધા જાણે છે કે પ્રાચીન સમય માં આપના પૂર્વજો ઋષિઓ આ મંત્ર સાધના માટે કેટલા પરિશ્રમ કરતાં. ત્યારે એને સફળતાની પ્રાપ્તિ થતી.
આ બધુ જાણવા છતાં અત્યારે લોકો એવા ગુરુઓ ને શોધવા નિકડે છે કે ચપટી વગાડી ને સિધ્ધી આપવી દે, જે ખુબજ મોટી ભૂલ છે, શાસ્ત્રના માર્ગ ને છોડી ને ક્યારેય પણ મંત્ર ની વાસ્તવિક સિધ્ધી થઈ જ ના સકે,
આજ આપણે એજ ઉપાય ની ચર્ચા કરશું, શાસ્ત્ર માં વર્ણીત છે પ્રતિપાદિત કરેલ છે અને એનું અનુસરણ કરીને કોઈ પણ વ્યક્તિ મંત્ર સાધનામાં સફળતા પ્રાપ્ત કરી સકે, ....

મંત્ર કેવી રીતે પ્રાપ્ત કરવો
મંત્ર દ્વારા ઈસ્ટ દેવ ની ઉપાસન એજ મંત્ર વિધ્યા છે, એ મંત્ર ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થાય છે, પ્રારંભ માં ભગવાન શિવ પાસેથી આપના પૂર્વજો એ મંત્ર વિધ્યા પ્રાપ્ત કરી હતી, અને એજ પરંપરાગત પ્રાપ્ત થતી આવે છે...
આજ પણ મંત્ર શાસ્ત્રીઓ પાસે આ મંત્ર વિધિ ક્રમ થી પ્રાપ્ત કરેલ છે, અને એથીજ ભવિષ્ય માં પ્રાપ્ત કરવામાં આવસે, એજ ક્રમ છે.
અત: મંત્ર સાધકે પોતાન ઈસ્ટ દેવના ખાસ વિશિષ્ટ સાધક પાસેથી જ મંત્ર પ્રાપ્ત કરવો જોઇયે ...
જેણે ગુરુ પાસેથી સવિધિ મંત્ર વિધિ પ્રાપ્ત કરેલ છે તથા જેના પૂર્ણાભિષેક સુધી ના સંસ્કારો પૂર્ણ થઈ ચૂકેલા છે એજ મંત્ર દેવાનો અધિકારી છે, પરંતુ અત્યારે પરિસ્થિતી ખરાબ છે, કેટલાક લોકો પુસ્તક માથી જોય અને મંત્ર સાધના કરે છે,, કેટલાક એવા પણ છે જે અધિકારી ગુરુ પાસે થી મંત્ર પ્રાપ્ત કર્યા વગર બીજાને મંત્ર દિક્ષા આપે છે,.
એવા પણ ગુરુઑ છે જે માત્ર દિક્ષિત જ છે અર્થાત ગુરુ પાસેથી મંત્ર નો ઉપદેશ માત્ર પ્રાપ્ત કરેલ છે અને મંત્ર દાતા બની ગયા છે..
આ બધા અનધિકારી છે અને આ લોકો દ્વારા કરવાં આવેલી માંત્રિક સાધના ફળ પ્રદ હોતી નથી...
માટે જ કહવાયું છે કે શ્રેષ્ઠ ગુરુ ને શોધીને દિક્ષા લેવી જોયે, ગુરુ બનાવવા જોઈએ ,
જે વ્યક્તિ એ શાસ્ત્ર વિધિ થી મંત્ર દીક્ષા લીધી હોય તથા પૂર્ણ સાધન કર્યું હોય અને એક પછી એક કરી પૂર્ણભિષેક સુધી ના સંસ્કાર કરેલા હોય એવાજ શ્રેષ્ઠ વ્યક્તિ પાસેથી જ મંત્ર દિક્ષા લેવી જોઈએ ....
મંત્ર પ્રાપ્તિ માં સમજવા જેવુ
મંત્ર પ્રાપ્તિ માં જેવુ સમજવામાં આવે છે એવા અભાવ નથી, જે કોઈ પણ ચાહે શ્રેષ્ઠ ગુરુ પાસેથી મંત્ર દિક્ષા પ્રાપ્તિ કરી શકે છે, અભાવ હોય તો માત્ર શિષ્ય નો, આજ ના શિષ્યો મંત્ર દિક્ષા લેવા માંગે છે પણ સાધહના કરવાનો પરિશ્રમ કરવા નથી માંગતા , માટે જ લાલસાના કારણે એવાજ ગુરુઓની શોધ કરે કે જે જલ્દીથી મંત્ર આપી દે છે, અને શિષ્ય બનાવી લે છે, અને દુખ અને કષ્ટો માથી રક્ષા માટે ના વચનો આપી દે છે. આવા ભાવુક શિષ્યો માટે રુચિ અનુશાર જગ્યા જગ્યા પર મંત્ર આપવા વાળા ગુરુઑ બેઠા છે, પણ આ પ્રણાલી મંત્ર શાસ્ત્ર અનુમોદિત નથી ,,, અને શાસ્ત્ર વિધિ ની ઉપેક્ષા કરવી લાભપ્રદ નથી હોતી.
અને આજ કારણે આવા ગુરુ અને શિષ્યો થકી મંત્ર વિધ્યા નો ઉપહાસ થાય છે,
પણ મંત્ર વિધ્યા નો જે મહત્વ છે એ આ પ્રકાર ની નિંદા -વાદ ઘાટ થી ઘટી ના શકે.
એના જ્ઞાન ને પ્રાપ્ત કરવા માટે શ્રધ્ધા અને વિશ્વાશ ની જરૂર હોય છે, અને એનાથી વધારે જરૂરી હોય છે સદગુરુ પાસેથી સવિધિ મંત્ર વિધ્યા પ્રાપ્ત કરવાની ..... અને એ વ્યવસ્થા શાસ્ત્ર ના જાણકારો આચાર્યો જાણે છે...
કાન ફૂકવો એ દિક્ષા આપી ના કહેવાય
મંત્ર વિધિ ની વિસ્તૃત વિધિ છે જેના થકી મંત્ર પ્રાપ્ત કરી મંત્ર સાધના માં સફળતા પ્રાપ્ત થાય છે અન્યથા નહીં.
જેમ સદગુરુ પાસેથી સવિધિ મંત્ર લેવો જોઈએ એજ રીતે ક્યાં દિવસે ગુરુ પાસેથી મંત્ર લેવો જોય અને ક્યાં સમયે લેવો જોઈએ એ બધુ પણ જરૂરી છે .....
દિક્ષા ક્યારે લેવી જોઈએ ....?
દિક્ષા લેવાના મુહૂર્ત હોય છે જે નીચે પ્રમાણે થી જોય સકાય ....
દિક્ષા માટે ચૈત્ર અને મલમાસ (અધિકમાસ) વર્જિત છે. એ સિવાય ના માસ માં શુક્લ કે ક્રુષ્ણ પક્ષમાં દિક્ષા લઈ શકાય પણ શુક્લ પક્ષ શ્રેષ્ઠ ગણાય ....એજ પ્રકારે તિથિઓમાં દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, દશમી,એકાદશી, દ્વાદસી, અને પુર્ણિમા તિથી માં લઈ શકાય...
તથા શનિવાર અને મંગલવાર શિવાય ના વાર માં લેવી ...
નક્ષત્રો માં અશ્વિની, રોહિણી, મૃગશિરા, પુનર્વસુ, પુષ્ય, મઘા, પૂર્વા ફાલ્ગુની થી સ્વાતિ સુધી અને અનુરાધા, મૂળ, પૂર્વા-ઉત્તરા ષાઢા, શતભિશા, પૂર્વા-ઉત્તરાભાદ્રપદા, અને રેવતી નક્ષત્રો માં દિક્ષા લેવી ઉત્તમ છે...
એજ પ્રકારે વૃષભ,સિંહ, કન્યા, ધન, અને મીન આ લગ્ન માં દિક્ષા લેવી.
આ પ્રકારે ઉપર્યુક્ત મુહૂર્ત માં ગુરુ દેવ પાસે થી મંત્ર દિક્ષા લેવી જોઈએ ..
આમ કરવાથી મંત્ર ના સિધ્ધ થવામાં સાધક ને સુવિધા થાય અને મંત્ર સિધ્ધ થવો કોય પણ સાધક માટે પરમ આવશ્યક છે,..
અસ્તુ ..
જો આપણે આ પોસ્ટ ગમી હોય તો અન્ય મિત્રો અને પરિવાર સાથે સેર કરો .....