યજ્ઞ કુંડ ની માહિતી
યજ્ઞ કુંડ કેવી રીતે બનાવવા તથા તેના માપ કેવી રીતે રાખવા માં આવે છે જે થકી યજ્ઞ નું સંપૂર્ણ ફળ ની પ્રાપ્તિ કરી શકાય તે માટે ની શરલ અને વિષતૃત માહિતી ગુજરાતી માં આપવામાં આવી છે જેનો ઉપયોગ કરી ને આપ દરેક યજ્ઞ કાર્ય ને વૈદિક પધ્ધતિથી કરી સકો.
જેમાં કેટલા પ્રકાર ના યજ્ઞ બનાવી શકાય તથા કેવા આકાર ના બનાવાય તે બધીજ માહિતી આ પુસ્તક માં આપવામાં આવી છે .
તેના માપ તથા તેની અંદર પડતી આહુતિ ની માહિતી પણ ગુજરાતી માં આપવામાં આવી છે . તે પુસ્તક જોવા માટે નીચે આપેલી લિન્ક થી સેવ કરી શકસો .....